તેલંગાણા સ્પેશિયાલિટી ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ: એજીઆઈ ગ્રીનપૅક | Moneycontrol Gujarati
Get App

તેલંગાણા સ્પેશિયાલિટી ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ: એજીઆઈ ગ્રીનપૅક

તેલંગાણા સ્પેશિયાલિટી ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ પૂરૂ કર્યું છે. પાવર એન્ડ ફ્યુલ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. આ ક્વાર્ટરમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 02:01:01 PM Jul 26, 2023 પર
Story continues below Advertisement

એજીઆઈ ગ્રીનપૅકના સીઈઓ, રાજેશ ખોસલાનું કહેવું છે કે કંપનીના પરિણામ ખુબર સારા જાહેર થયા છે. પાવર એન્ડ ફ્યુલ ખર્ચમાં ઘટાડાની અસર પોઝિટીવ રહી છે. કંપનીના માર્જિનમાં સતત સુધારો જોવા મળ્યો છે. કંપની ગ્રોથને યથાવત રાખવામાં સફળ રહી છે. કંપનીના Ebitdaમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે.

રાજેશ ખોસલાએ વધુમાં કહ્યું છે કે તેલંગાણા સ્પેશિયાલિટી ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ પૂરૂ કર્યું છે. પાવર એન્ડ ફ્યુલ ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. આ ક્વાર્ટરમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીમાં થોડું ટેક્સેશનની સમસ્યા છે તેને જલ્દીથી પૂરા કરવાનો પ્રયાશ થઈ રહ્યો છે.

રાજેશ ખોસલાના મતે જ્યા આપણે ઑપરેશન નંબરની વાત કરે તો તેમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. કંપનીમાં આ આંકડા થકી સારો પ્રદર્શન બતાવી શકે છે. જે હાલમાં કોવિડ બાદ ઈનફ્લેશન આવ્યો છે. તે હાલમાં ઈન્ડસ્ટ્રી માટે સારૂ છે. માર્કેટમાં વધારો - ઘટાડો થયા ત્યારે કંપનીમાં પણ સારો ગ્રોથ કરવાની સારી તક મળે છે. છેલ્લા અમુક વર્ષોથી માર્જિન યથાવત રહ્યા છે. ગયા 2-3 વર્ષમાં માર્જિનમાં સસ્ટેન કરી રહ્યા છે. અવમૂલ્યન 28.68 કરોડ રૂપિયાથી 28.2 ટકા વધીને 36.78 કરોડ રૂપિયા રહી છે.


રાજેશ ખોસલાના મુજબ ફાઈનાન્સ ખર્ચ 8.32 કરોડ રૂપિયાથી 115.5 ટકા વધીને 17.93 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 26, 2023 2:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.