દીપક ફર્ટિલાઈઝરના ચેરમેન, શૈલેષ મહેતાનું કહેવું છે કે ઈક્વિનોર છેલ્લા 50 વર્ષ જૂની કંપની છે. ઈક્વિનોર ગ્લોબસ સ્તરે ખૂબ જ વિશાળ બિઝનેસ ધરાવે છે. ઈક્વિનોર સાથે LNG સપ્લાઈ માટે કરાર કર્યા છે. એમોનિયાની કિંમતમાં હવે સ્થિરતા જોવા મળી રહી છે. અમોનિયા પ્લાન્ટ લગાડ્યા બાદ ભાવની અસર હવે બિઝનેસ પર ઓછી રહેશે.