બજેટને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે માર્કેટ અને લોકો બજેટ પાસેથી ઘણી અપેક્ષા રાખીને બેઠા છે. એવી જ રીતે તમારા રોકાણ પોર્ટફોલિયોને પણ તમારી પાસેથી આશા છે કે બજેટ પહેલા તમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવો તો આજે અમારા ફંડામેન્ટલ અને ટેક્નિકલ એક્સપર્ટ્સ જણાવશે એવા સ્ટૉ્કસ જે આપશે મજબૂત રિટર્ન. આગળા જણકારી લઈશું હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન, HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી અને મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પાસેથી.
હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈનનું કહેવું છે કે હાલમાં ભારતીય બજારામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કરેક્શન હજી પણ બની શકે છે. હાલમાં કોઈ ખરીદી નહીં કરવી જોઈએ. હાલમાં બજેટ પણ આવી રહ્યો છે. માર્ચ મહિનામાં એક રેટ કટની આશા રાખી રહ્યા છે. જે હવે થવાની નથી. તેના કારણે માર્કેટમાં થોડો દબાણ જોવા મળી રહ્યો છે. હાલમાં પણ માર્કેટ નબળું દેખાઈ રહ્યું છે. બજેટ પહેલા માર્કેટમાં થોડો દબાણ પણ જોવા મળી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. પાવર સેક્ટરમાં સારો ગ્રોથ વધી રહ્યો છે. આ કંપનીના પરિણામ પણ સારા રહ્યો છે. આ શેરમાં 530 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં આગળ જતા પણ બજેટમાં અલોકેશન થશે કે નહીં પરંતુ એ સેક્ટરમાં તેજી ચાલું રહેશે. આ કંપનીની ઑર્ડર બુક ખૂબ જ મજબૂત છે. આ શેરમાં 3500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
HDFC સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણીનું કહેવું છે કે માર્કેટમાં પહેલા પણ કરેક્શન આવી શકે છે. ઈન્ડેક્સમાં આગલ પણ કરેક્શન આવી શકે છે. નિફ્ટીમાં 20800-20900ની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યા સુધી બજેટની પાસ આવી શકે છે. હાલમાં ટ્રેન્ડ નિગેટિવ છે. નિફ્ટી 21,600 એક મજબૂત રેઝિસ્ટેન્સ છે. આ લેવલ પાર કરે તો વ્યૂ બદલીને બુલિસ તરફ જઈશું, નિફ્ટીમાં 20800-20900 મજબૂત સપોર્ટ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં પહેલાથી જ દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં 43700-44000નો સારો સપોર્ટ બની રહ્યો છે.
આ સ્ટૉકમાં મજબૂતી જોવા મળી રહી છે. ફર્ટિલાઈઝ સ્ટૉકમાં આગળ જતા સારો સ્ટૉક લાગી રહ્યો છે. આ સ્ટૉક પર સરકારનું પણ ધ્યાન આપી રહી છે. આ શેરમાં 345 રૂપિયાના લક્ષ્ય માટે 280 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉક આઈટી સેક્ટરમાંનો છે. જે હાલમાં 1670ની આસપાસ ટ્રેડ કરી રહી છે. આ સ્ટૉકમાં 50 ટકા ખરીદી કરી શકો છો. આ શેરમાં 1870-1900 રૂપિયાના લક્ષ્ય માટે 1530 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉક મેટલ સેક્ટરથી જોવા મળી રહ્યું છે. આ શેરમાં 750-780 રૂપિયાના લક્ષ્ય માટે 660 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં આઈટી સેક્ટર માંથી છે. આ સ્ટૉકમાં આ સપ્તાહમાં 10 ટકાના કરેક્શન પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. આ શેરમાં 2200 રૂપિયાના લક્ષ્ય માટે 1790 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.