ક્વેસ કોર્પના સીએફઓ, કમલ પાલ હુડ્ડાનું કહેવું છે કે અમારૂ સ્પાફિંગ બિઝનેસ 2007થી શરૂ કર્યું હતું. આ ઈન્ડિયાની સૌથી મોટી સ્ટાફિંગ કંપની છે. ગ્લોબલિ ટૉપ 5 કંપનીઓમાં આવે છે. કંપનીનું બીજો બિઝનેસ પણ છે. ડિજીટાઈડ સોલ્યૂશનનું છે. આ બિઝનેસમાં બીપીએમ અને આઈટી સ્પેસમાં છે. ત્યા પણ 50000થી વધારે કર્મચારીઓ છે.
કમલ પાલ હુડ્ડાના મતે આ બધા બિઝનેસને માર્કેટમાં ચલાવું જોઈએ. હાલમાં આ કંપનીમાં મજબૂતી જોવા મળી રહી છે. ક્વેસ કોર્પ કારોબારને 3 કંપનીઓમાં વિભાજિત કરશે. ક્વેસ કોર્પના શેરધારકોને 1 શેરમાં પર નવી કંપનીના 1 શેર મળશે. 12 થી 15 મહીનામાં ડીમર્જરની પ્રક્રિયા પૂરી થવાની અપેક્ષા છે. વેલ્યુ અનલોકિંગ માટે ડીમર્જરનો નિર્ણય લીધો છે.
કમલ પાલ હુડ્ડાનું કહેવું છે કે બ્લસપ્રિંગ એન્ટરપ્રાઈઝ સર્વિસ મેનેજમેન્ટ અને ઈન્ડસ્ટ્રીયલ બિઝનેસ છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.