એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઈઓ, ત્રિભુવન અધિકારીનું કહેવું છે કે કંપનીના પરિણામ સારા જાહેર થયા છે. ડિસબર્સમેન્ટ્સમાં થોડો ઘટાડો નોંધાયો છે. કંપનીએ 34 નવા કસ્ટર સ્ટોર ઓપન કર્યા છે. કંપનીએ 50 નવા ઑફિસ ખોલ્યા છે જેવી અસર ડિસબર્સમેન્ટ્સ પર જોવા મળી રહ્યા છે. કંપનીના ક્વાર્ટર દર ક્વાર્ટર ધોરણે સારા પરિણામ રહ્યા છે. આવનારા ક્વાર્ટરમાં સારા પરિણામ જાહેર થવાની અપેક્ષા રાખી રહ્યા છે.
ત્રિભુવન અધિકારીના મતે કંપનીએ વ્યાજદર સ્થિર રાખ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર એયૂએમ 4.75 ટકાથી વધીને 2,81,206 કરોડ રૂપિયા રહ્યા છે. આ ક્વાર્ટરના પરિણામ સારા રહ્યા છે. આવનારા ક્વાર્ટરમાં હજી સારા આંકડાની આશા કરી રહ્યા છે. આ વર્ષ કંપનીમાં બે મોટા કામ કર્યા છે. એક કંપનીનું વિસ્તાર કર્યું છે. અને 44 નવા ક્લસ્ટર ઑફિસ ખોલ્યા છે.
ત્રિભુવન અધિકારીએ વધુમાં કહ્યું છે કે આ ક્વાર્ટર 3ના અંતમાં નેટ ઈન્ટરેસ્ટ 3 ટકા વધ્યો છે. એનપીએના બેબતે કંપની ઘણી સિરિયસ છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.