ઝડપથી વધી રહ્યો રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ, Niftyના 25 સ્ટૉક છૂટ્યા પાછળ | Moneycontrol Gujarati
Get App

ઝડપથી વધી રહ્યો રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ, Niftyના 25 સ્ટૉક છૂટ્યા પાછળ

Reliance Share Price: માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ન્યૂ એનર્જી બિઝનેસે નિફ્ટીના અડધા એટલે કે 25 શેરો પાછળ છોડી દીધા છે. રોકાણકારોનોને વિશ્વાસ દેશની સૌથી મોટી કાંગ્લોમેરેટમાં વધી રહી છે. જાણો બ્રોકરેજનું વલણ તેને લઈને શું છે અને કયા વાતથી શેરોનું ટ્રિગર મળી શકે છે.

અપડેટેડ 06:00:51 PM Feb 16, 2024 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Reliance Share Price: માર્કેટ કેપના હિસાબથી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ન્યૂ એનર્જી કારોબાર ખૂબ મોટો છે. આ કેટલો મોટો છે, તેનો અનુમાન લગાવી શકો છો કે 350 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી તેમાં વેલ્યૂ 2.36 લાખ કરોડ રૂપિયા છે અને તે બેન્ચમાર્ક નિફ્ટીના અડધાથી વધુ છે. મનીકંટ્રોલના અનાલિસિસના અનુસાર નિફ્ટી 50માં 25 કંપનીઓનું માર્કેટ કેપ 2.36 લાખ કરોડ રૂપિયાથી ઓછો છે. રોકાણકારોને વિશ્વાસ દેશની સૌથી મોટી કાંગ્લોમેરેટમાં વધી રહી છે. તેનું આ પોઝિટીવ વલણ ન્યૂ એનર્જી યૂનિટની સંભાવનાઓ, રિટેલ બિઝનેસના સંભાવિત ડીમર્જર અને ફ્રી કેશ ફ્લોમાં વધારને કારણે છે.

    શેનવી વાત કરે તો આ સપ્તાહની શરૂઆતમાં રિલાયન્સના માર્કેટ કેપ 20 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયા. તેના પહેલા ત્રણ વર્ષ સુધી તે રેન્જમાં ઉપર-નીચે થઈ રહ્યો હતો. જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડે તેમાં તેનો હિસ્સો વધાર્યો અને તેના 3300 કરોડ રૂપિયાના શેર ખરીદશે. નિફ્ટીમાં HDFC Bankના બાદ સૌથી વધુ વેટેઝ આનું જ છે. એનાલિસ્ટનું વલણ આ શેર પર બુલિશ બન્યો છે.

    ન્યૂ એનર્જી સેગમેન્ટમાં ઘણો આગળ વઘી ગયો છે Reliance


    DR Choksey Finservના એમડી દેવેન ચોક્સીનું કહેવું છે કે રિન્યૂએબલ બિઝનેસમાં રિલાયન્સ ઘણી આગળ વધી ગઈ છે. જ્યા સરકારી કંપનીઓ તેને લઈને હજી રસ દેખાડી રહી છે, રિલાયન્સે ગ્રીન હાઈડ્રોઝન બનાવા માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી લિધો છે. કંપનીએ સોલર પેનલ બનાવ્યો અને જગ્યા-જગ્યા સૌર ફાર્મ બનાવ્યા છે. કંપનીની જામનગરમાં પોર્ટની પાસે હાજર છે. દેવેનનું માનવું છે કે કંપની ઇલેક્ટ્રોલાઈઝર પ્રોસેસમાં સંભવત નવી તકનીકને વધારી રહી છે. ગોલ્ડમેન સૈક્સ અને જેફરીઝે તેના ન્યૂ એવર્જી બિઝનેસને 300 રૂપિયાથી વધારાની વેલ્યૂ અસાઈન કરી છે. સૌતી ઓછી વેલ્યૂ નોમુરાએ ફિક્સ કરી છે, 182 રૂપિયા.

    આ સેગમેન્ટમાં રિલાયન્સના માટે સૌથી મોટો ટ્રિગર ગુજરાતમાં ન્યૂ એનર્જી ગીગા કૉમ્પ્લેક્સની શરૂઆત થશે. ત્રીજા ક્વાર્ટરમાં પરિણામ રજૂ કર્યા બાદ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ન્યૂ એનર્જી ગીગા કૉમ્પ્લેક્સ આ વર્ષના બીજા છ મહિનામાં ચાલૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ કૉમ્પ્લેક્સમાં ફોટોવોલ્ટિક પેનલ્સ, ફ્યૂલ સેલ સિસ્ટમ્સ, ગ્રીન હાઈડ્રોઝન, એનર્જી સ્ટોરેઝ અને પાવર ઈલેક્ટ્રૉનિક્સ માટે પાંચ ગીગા ફેક્ટ્રીઝ રહેશે.

    રિલાયન્સ રિટેલ અને જિયોથી મળશે મજબૂત સપોર્ટ

    એક ફંડ મેનેજરનું કહેવું છે કે રિલાયન્સનો E&P અને રિફાઈનિંગ બિઝનેસ કેશ ફ્લો જનરેટ કરી રહ્યા પરંતુ તેના શેરને અસલી સપોર્ટ ન્યૂ એજ બિઝનેસથી મળશે. હાજર ભાવના હિસાબથી બ્રોકરેજે તેના રિટેલ કારોબારને 1300-1400 રૂપિયાની વેલ્યૂ ફિક્સ કરી છે જે પૂરા સ્ટૉક પ્રાઈઝનું લગભગ અડધો છે. 18774 સ્ટોર્સની સાથે તેના રિટેલ બિઝનેસ હવે દેશના દરેક ખૂણામાં પહોંચી શકે છે. કંપનીએ બેવરેઝ બનાવા વાળી કંપની કેપા કોલાથી લઈને કંપનીની એડ-એ-મમ્માથી લઈને ઑનલાઈન ફાર્મેસી નેટમેડ્સ સુધી દરેક કેટેગીરમાં આક્રામક રીતે કંપનીઓનું અધિગ્રાહણ કર્યા છે. ટીરાના દ્વારા તે નાયકાને પણ ટક્કર આપી રહી છે. કેકઆર, અબૂ ધાબી ઇનવેસ્ટમેન્ટ અથૉરિટી અને કતર ઈન્વેસ્ટમેન્ટ અથૉરિટી જેવા રોકાણકારોને એક ગ્રુપ ગયા વર્ષ 2023માં રિલાયંસ રિટેલમાં નયા રોકાણ હાસિલ કર્યો, જેના રિલાયન્સના રિટેલ કારોબારને જલ્દી આઈપીઓ આવાની આશા વધી ગઈ છે.

    દેવેનના અનુસાર જિયો અને રિટેલ પ્લેટફૉર્મમાં રોકાણ લગભગ પૂરા થઈ ગયો છે. તેના બી2સી મૉડલ લગભગ 20 ટકાની સ્પીડથી વધીને રહ્યા છે. દેવેનનું કહેવું છે આ બન્ને કંપિયોની અલગ-અલગ લિસ્ટિંગ શેરોહોલ્ડર્સના માટે નવા વેલ્યૂ બનાવશે. રોકાણકાર માટે તે આવતા ટ્રિગર છે. જિયોના માટે આવતા ટ્રિગર ARPU છે જો ચુનાવના બાદ ટેરિફ વધારા પર વધી શકે છે. નોમુરાનો અનુમાન છે કે નાણાકીય વર્ષ 2025માં તે 200 રૂપિયાના લેવલ પાર કરી શકે છે.

    ત્રીણ વર્ષ સુધી પૉજિટિવ રહેશે કેશ ફ્લો

    ગયા અમુક વર્ષોથી રિલાયન્સે રિટેલ સેગમેન્ટ અને જિયોના 5G બિઝનેસમાં આક્રામક રીતે કેપિટલ નાખો. હવે તેના રફ્તાર સુસ્ત થઈ રહી છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં રિલાયન્સના કેપિટલ એક્સપોન્ડિચર 30,102 કરોડ રૂપિયા રહ્યા જ્યારે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં આ આંકડા 38,815 કરોડ રૂપિયા પર હતો. બ્રોકરેજ જેપીમૉર્ગનના અનુસાર ટેલીકૉમમાં ભારી-ભરકમ ખર્ચને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સનું ફ્રી કેશ ફ્લો નિગેટિવ હતો પરંતુ હવે આવતા ત્રણ વર્ષ તેના ફ્રી કેશ ફ્લો પૉઝિટિવ રહેવાની આશા છે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

    ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 16, 2024 5:27 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.