ટાઇગર લૉજિસ્ટિક્સના સીએમડી, હરપ્રીત સિંહ મલ્હોત્રાનું કહેવું છે કે કંપની ઈન્ટરનેશનલ લૉજિસ્ટિક્સ કારોબાર કરે છે. કંપનીનું મુખ્ય કામ કાર્ગો સર્વિસ આપવાનું છે. વિદેશથી પ્રોડક્ટ ઈંપોર્ટ કરવાનું કામ કંપવી કરે છે. Freightjar એપ રિયલ ટાઈમ પર સર્વિસ બુક કરાશે. ટ્રેડ રેટમાં 25-30 ટકાનો ઉછાળો થયો છે પણ તેની બિઝનેસમાં અસર ઓછી છે.
હરપ્રીત સિંહ મલ્હોત્રાના મતે કંપનીનો નોર્થ-સાઉથ અમેરિકા, ગલ્ફ બિઝનેસ પર ફોકસ રહેશે. લૉજિસ્ટિક્સ સેક્ટર પર સરકારનું ફોકસ વધુ રહેશે. ઈન્ટરનેશનલ લૉજિસ્ટિક્સ અને સૉલ્યુશન્સ આપનારી કંપની છે. કંપની બીએસઈમાં લિસ્ટેડ છે. કંપનીની સ્થાપના 22 વર્ષ પહેલા થઈ છે. દેશભરમાં કંપનીની મજબૂત સ્થિતિ રહી છે. ગ્લોબલ કાર્ગો કંપની સર્વિસ આપે છે. વિશ્વભરમાં કંપનીના સારા નેટવર્ક છે. કંપની ઑટો, એન્જિનિયરિંગ, ફાર્મા, યાર્ન સેક્ટરને સર્વિસ આપે છે.
હરપ્રીત સિંહ મલ્હોત્રાનું કહેવું છે કે આવનારા 6 મહિનાથી 1 વર્ષમાં સાઉથ અમેરિકા અને ગલ્ફ એરિયા છે તેમાં અમારૂ ઘણુ ફેકસ રહેશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.