યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે નિફ્ટીમાં છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો ગયા સપ્તાહ એક સારી વોલેટીલીટી જોવા મળી હતી. એક રિકૉર્ડ હાઈ પર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 21300 સુધીનું કરેક્શન જોવા મળ્યું હતું. 21300થી આપણે એક રિકવરી જોવા મળી હતી. નિફ્ટીમાં 21400-21500ના લેવલને છેલ્લા 2-3 દિવસથી હોલ્ડ કરી રહ્યો છે.
અમિત ત્રિવેદીના મતે ઈન્ડેક્સમાં ફોલઅપ જોવા મળી રહ્યું છે. માર્કેટ થોડું નબળુ લાગી રહ્યું છે. ઈન્ડેક્સ પર આઉટલુક થોડું નબળું રહેશે. નિફ્ટીમાં 21500-21800ની વચ્ચે કંસોલિડેશન ઈન્ડેક્સમાં જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં ગઈ કાલે 46000ની ઉપર સસ્ટેનબલ જોવા મળ્યું હતું.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ
Dr Reddy Lab: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 6100 રૂપિયા, સ્ટૉપલોસ - 5650 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.