આનંદ રાઠી શેર્સના જીગર પટેલનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી નિફ્ટીમાં 400 અંકની તેજી દેખાડી હતી, પરંતુ ગઈકાલે 250-300 અંક જેટલું ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 21,400-21,500 સુધીનો સારો સપોર્ટ છે. આજે આપણે 21,448 એટલે કે 450 ના લેવલથી રિવર્સલ જોવા મળ્યું છે.
જીગર પટેલના મતે નિફ્ટીમાં 21500ને સારો સપોર્ટ માનીને 21700-21750 સુધીની તેજી જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીની વાત કરે તો બેન્ક નિફ્ટી પહેલા ઘટાડો જોવા મળ્યો હતો, જે ઘટાડો બેન્ક નિફ્ટીમાં આવ્યો હતો તો ઘટાડો નિફ્ટીમાં જોવા નહીં મળ્યુ.
યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ
Rain Industries: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 222 રૂપિયા, સ્ટૉપલોસ - 147 રૂપિયા (1 મહિના માટે)
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.