નિફ્ટીમાં 22000ના સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં ઘટાડે ખરીદીની સલાહ: અમિત ત્રિવેદી | Moneycontrol Gujarati
Get App

નિફ્ટીમાં 22000ના સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં ઘટાડે ખરીદીની સલાહ: અમિત ત્રિવેદી

છેલ્લા 6-7 દિવસમાં જોઈએ તો 2250ની ઉપર પણ ક્લોઝ નથી આવી રહ્યું. નિફ્ટીમાં નીચેમાં 22000ના લેવલની નીચે પણ બ્રેકડાઉન નથી આવી રહ્યો છે.

અપડેટેડ 11:42:36 AM Feb 27, 2024 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીનું કહેવું છે કે ગયા સપ્તાહ માર્કેટમાં રેકૉર્ડ હાઈ જોવા મળ્યો હતો. માર્કેટ હજી પણ થોડું ચોપી છે. નિફ્ટીમાં ફોલઅપ ઑપ્શન મીસિંગ છે. છેલ્લા 6-7 દિવસમાં જોઈએ તો 2250ની ઉપર પણ ક્લોઝ નથી આવી રહ્યું. નિફ્ટીમાં નીચેમાં 22000ના લેવલની નીચે પણ બ્રેકડાઉન નથી આવી રહ્યો છે.

    અમિત ત્રિવેદી નિફ્ટી 250 અંકમાં જ કારોબાર કરી રહ્યો છે. આ રેન્જ બાઉન્ડ એક્શન હજી રહેશે. આજે નિફ્ટીમાં 22000-22250ની રેન્જ છે તેમાં જ ઈન્ડેક્સ રહેવું જોઈએ. આજે ખરીદારી કરી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે.

    યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના Buy કૉલ


    Glenmark Pharma: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 980-1000 રૂપિયા, સ્ટૉપલોસ - 910 રૂપિયા

    ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 27, 2024 11:42 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.