નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 22200ના લેવલ હતા, ત્યા થી હેન્ડી સેલ ઑફ જોવા મળ્યું છે. નિફ્ટીમાં સ્ટેબલિટી 22200ની ઉપય જોવા નથી મળી. જે પોઝિશન હતી તે સંપૂર્ણ રિતે વાઈપ આઉટ થતા જોવા મળી છે. જો ઑઆઈની પોઝિશન પણ જુઓ તો 22000 એક દોઢ સપ્તાહથી સસ્ટેન હતું પરંતુ ગઈ કાલે ક્લોઝિંગ 22000ની નીચે આવતા જોવા મળ્યું છે.
અમિત ભૂપતાનીના મતે આજના દિવસમાં નિફ્ટીનું ક્લોઝિંગ 22000ના ઉપર આવે છે, અને એક થી બે દિવસમાં 22100ની ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે. તો ફરી પોઝિટિવ સેન્ટિમેન્ટ માર્કેટમાં શિફ્ટ થઈ શકે છે. જ્યા સુધી 22100ના લેવલ બ્રેક ન થતા, ત્યા સુધી દબાણ રહેશે. હાલમાં સેલનું વ્યૂ રાખવું જોઈએ. ઓઆઈની પોઝિશન શિફ્ટ થતી જોવા મળે છે.
અમિત ભૂપતાનીના મુજબ આજે પણ નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ પણ 50 ડીએમઆઈ પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. આજે આપણે થોડું પુલ બેક જોવા મળી રહ્યું છે. જ્યા સુધી 22100ના લેવલ સ્પોટ નથી કરતો. ત્યા સુધી કોઈ કનફર્મેશન નહીં આવે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ
Dr.lal Pathlabs: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - 2230 રૂપિયા, સ્ટૉપલોસ- 2250 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.