જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહનું કહેવું છે કે શુક્રવારે નિફ્ટીએ એક ઑલટાઈમ હાઈ બનાવ્યો હતો. ત્યાથી આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. તેમાં હાઈ પર થોડુ પ્રોફિટ બુકિંગ જોવા મળશે. નિફ્ટીમાં 22,000નો સારો સપોર્ટ પણ બની રહ્યો છે. નિફ્ટીમાં 21800 અને 22,000 આ એક મહત્વનો સપોર્ટ છે.
તેજસ શાહના મતે જ્યા સુધી આ સપોર્ટ લેવલ બ્રેક નથી થતા અમને નિફ્ટીમાં કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળે. માર્કેટમાં 22,000-22,300ની અંદર કંસોલિડેશન કરી શકે છે. જ્યા સુધી 21,800નો લેવલ બ્રેક નહીં કરે ત્યા સુધી કોઈ પણ મોટો ઘટાડો શક્ય નથી. બેન્ક નિફ્ટીમાં પણ 46,000-46,200ના આસપાસ સારો બેઝ બની રહ્યો છે.
જેએમ ફાઈનાન્શિયલના તેજસ શાહની પસંદગીનો Buy કૉલ
L&T: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 3600-3750 રૂપિયા, સ્ટૉપલોસ- 3340 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.