દિલીપ ભટ્ટનું કહેવુ છે કે ભારતમાં ઘણી તકો રહેલી છે અને ભવિષ્ય ઘણું સારું છે. અત્યારે ભારતના વેલ્યુએશન મોંઘા છે. હાલના સ્તરથી ભારતીય બજારમાં થોડું સાવધાન રહેવું જોઈએ. બજારમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે છે.

દિલીપ ભટ્ટના મતે પરિણામો અનુમાન મુજબ અને થોડા મિશ્ર રહ્યા છે. ગ્રામિણ ગ્રોથમાં હજુ રીકવરી આવાની બાકી છે. આ વખતે ટાઈમ વાઈઝ કરેક્શન બજારમાં જોવા મળશે. ઈન્ફ્રા સેક્ટરમાં હજુ ગ્રોથ જોવા મળી શકે છે.
દિલીપ ભટ્ટના મુજબ રિડેવલપમેન્ટ સેગમેન્ટથી રિયલ એસ્ટેટને ફાયદો થશે. આ સેક્ટરમાં ફ્રન્ટલાઈન કંપનીઓમાં રોકાણ કરવું. બજારમાં થોડું કંસોલિડેશન જોવા મળી શકે છે. ઈન્ફ્રા સેક્ટરમાં હજુ ગ્રોથ જોવા મળી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.