બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું-દેવેન ચોકસી | Moneycontrol Gujarati
Get App

બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું-દેવેન ચોકસી

દેવેન ચોકસીના મતે બજારમાં ઘટાડે સારી કંપની મળતી હોય તો પોર્ટફોલિયોમાં ઉમેરવું. ઑટોમાં કમર્શિયલ વ્હીકલની કંપનીમાં સારો લાભ મળશે.

અપડેટેડ 03:57:13 PM Feb 19, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોકસીનું કહેવુ છે કે બજારમાં અમૂક પસંદીદા સેક્ટરમાં રોકાણ આવે છે. ચૂંટણી પહેલાની સ્થિતિ બનતી દેખાઇ રહી છે. બજારમાં ફંડામેન્ટલ સારા હોય તેવી કંપનીમાં રોકાણ વધુ કરવું. તેજીમાં લાભ લેવો પરંતુ સારી કંપનીમાં રોકાણ કરવાની સલાહ છે.

Sun TV Network ના શેરોમાં ઉછાળો, મોતિલાલ ઓસવાલે આપી ખરીદારીની સલાહ

દેવેન ચોકસીના મતે બજારમાં ઘટાડે સારી કંપની મળતી હોય તો પોર્ટફોલિયોમાં ઉમેરવું. ઑટોમાં કમર્શિયલ વ્હીકલની કંપનીમાં સારો લાભ મળશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ વધુ મજબૂત પકડ ધરાવે છે. કમર્શિયલ વ્હીકલમાં 3-4 વર્ષના હિસાબે સારા ગ્રોથની આશા છે.


Omaxe Ltd Share 10 ટકા મજબૂતી દેખાણી, લાગી અપર સર્કિટ

દેવેન ચોકસીના મુજબ હવે સૌથી સારો સમય ઑટો એન્સીલરીનો છે. રેલવેમાં 10 વર્ષના ગ્રોથની દિશા રાખીને રોકાણ કરવું. ઇન્શ્યોરન્સ સેક્ટરમાં દબદબો બનાવવા LIC પાસે ક્ષમતા છે. બજારમાં થોડી ધીરજ રાખી સારા વેલ્યુ પર સ્ટૉક ખરીદવા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 19, 2024 3:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.