ક્વાર્ટર 3 માં કયુ સેક્ટર PASS તો કયુ સેક્ટર FAIL, નિષ્ણાતો પાસેથી જાણીએ પરિણામનું વિશ્લેષણ | Moneycontrol Gujarati
Get App

ક્વાર્ટર 3 માં કયુ સેક્ટર PASS તો કયુ સેક્ટર FAIL, નિષ્ણાતો પાસેથી જાણીએ પરિણામનું વિશ્લેષણ

આગળ જાણકારી લઈશું rachanavaidya.inના રચના વૈદ્ય, માર્કેટ એક્સપર્ટ ભાવીન શાહ અને HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી પાસેથી.

અપડેટેડ 02:29:54 PM Feb 09, 2024 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    કંપનીઓએ Q3FY24ના પરિણામ જાહેર કર્યા છે. આ સિઝનમાં પરિણામ મિશ્ર જોવા મળ્યા છે. તેહેવારોની સિઝન અને અન્ય ઈવેન્ટથી અમુક સેક્ટરના પરિણામ પર પૉઝિટીવ અસર પણ જોવા મળી છે. તો આઈટી લાર્જ કેપ કંપનીઓને ગ્લોબલ સંકેતોનો સામનો કરવા પડ્યો. ધણી કંપનીઓના પરિણામ સારા આવ્યા પણ વેચાણ ઘટતું નજર આવ્યું હતું.

    આજે આપણે જાણીશું કે કઈ કંપનીઓએ કેવા પ્રદર્શન આપ્યા છે. કઈ કંપનીઓને સ્ટારનો ખિતાબ મળ્યો છે. આગળ જાણકારી લઈશું rachanavaidya.inના રચના વૈદ્ય, માર્કેટ એક્સપર્ટ ભાવીન શાહ અને HDFC સિક્યોરિટીઝના CMT સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણી પાસેથી.

    એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેક્નિકલ એન્ડ ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાણીનું કહેવું છે કે નિફ્ટીમાં 22000નું લેવલ હજી પાર કરતું નથી જોવા મળ્યું. ઈન્ટ્રા ડે માં 22,000 પાર થઈ જાય છે. જો નિફ્ટીમાં 300-500 અકનો ઘટાડો આવે તો નવાઈ નહીં રહે. ઘણી મોટી મંદી નહીં આવી શકે. નિફ્ટીમાં ખરીદીની સલાહ બની હી છે. નિફ્ટી 21300-21400ના લેવલ આવનારા દિવસોમાં જોવા મળે તો સારા લેવલ પર રોકાણ કરી શકે છો.


    એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર ટેક્નિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ, વિનય રાજાણીની પસંદગીના શેર્સ -

    SBI -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી છે. ઘણા પીએસયૂ બેન્કના પરિણામ સારા રહ્યા છે. ઘણા વર્ષોમાં એસબીઆઈ બેન્કને પરફોર્મ કરતા જોયા છે. આ શેરમાં 825 રૂપિયાના લક્ષ્ય માટે 620 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    TCS -

    આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી છે. આ સ્ટૉકમાં સારે લેવલ પાર કરી ગઈ છે. ટીસીએસએ ઓલ ટાઈમ હાઈ બનાવી દીધો છે. આ કંપનીના પરિણામ પણ સારા રહ્યા હતા. આ શેરમાં 4500 રૂપિયાના લક્ષ્ય માટે 3800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    માર્કેટ એક્સપર્ટ ભાવીન શાહનું કહેવું છે કે નિફ્ટી થોડી પોઝિટીવ થઈ છે. એક મેઝર લેવલ જે હતો 21,850નો તેના નીચે સસ્ટેન કરી રહી હતી. આજે નિફ્ટીએ તેની એવરેજ બ્રેક કરી છે. નીચેના સપોર્ટ પર ખરીદી જોવા મળી રહી છે. જો માર્કેટનું ક્લોઝિંગ સારુ આવે છે તો ઘણો સારો લો રિસ્ક બની શકે છે.

    માર્કેટ એક્સપર્ટ ભાવીન શાહની પસંદગીના શેર્સ -

    Zomato -

    આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી છે. આ સ્ટૉકે માર્કેટમાં સારી મૂવ પર જોવા મળી રહ્યું છે. આ સ્ટૉકમાં સારો વધારો જોવા મળી શકે છે. આ શેરમાં 180 રૂપિયાના લક્ષ્ય માટે 130 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Indian Hotels -

    આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી છે. ટ્રાવેલ અને ટૂરમાં રોકાણ કરવું એક સારુ વિકલ્પ છે. આ સ્ટૉરમાં કમાણીની તક બની રહી છે. આ શેરમાં 650 રૂપિયાના લક્ષ્ય માટે 490 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    rachanavaidya.inના રચના વૈદ્યનું કહેવું છે કે હાલમાં જે ઈવેન્ટ માર્કેટમાં અસર કરે કે ના કરે આવા બન્ને તરફના ચાન્સ હતા. હાલમાં ઈલેક્શન આવી રહ્યું છે તેના પરિણામ બાદ સારો મૂવ આવી શકે છે. ચૂંટમીના પરિણામથી ઘણી આશા ઘણી છે. પરિણામ બાદ નિફ્ટીમાં સારી તેજી આવી શકે છે. નિફ્ટીમાં કોઈ પણ મેઝર મૂવની આશા નથી રાખી રહી. બન્ને તરફ માર્કેટ વડી શકે છે. નિફ્ટીમાં નીચેમાં 21,000નો સારો સપોર્ટ બની છે અને ઉપરમાં 22,000 નો રિઝ્સ્ટેન્સ બને છે.

    rachanavaidya.inના રચના વૈદ્યની પસંદગીના શેર્સ -

    Reliance Industries -

    આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં 3000ના લેવલ જોવા મળી શકે છે. આવનારા વર્ષોમાં મૂવમેન્ટ પણ બની રહેશે. આ શેરમાં 3000 રૂપિયાના લક્ષ્ય માટે 2800 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    Tata Motors -

    આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં આગળ સારી તેજી આવી શકે છે. છેલ્લા 3-4 દિવસમાં સારો પુલ બેક આપ્યો છે. આ શેરમાં 970 રૂપિયાના લક્ષ્ય માટે 860 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 09, 2024 2:29 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.