LEAP YEAR STOCKS, નામ પરથી તમે જાણી ગયા હશો કે આપણે હજુ આવનારા 4 વર્ષને ધ્યાનમાં રાખીને માર્કેટ પર ચર્ચા કરીશું અને જાણીશું એવા 4 સ્ટૉક્સ જે આ 4 વર્ષમાં તમને આપશે મજબૂત રિટર્ન્સ. આગળ જાણકારી લઈશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન પાસેથી.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે આવનારા 2-3 વર્ષમાં ઈકોનૉમીમાં સારો પ્રદર્શન જોવા મળી શકે છે. ભારત દેશ ત્રણ નંબર પર આવાની આશામાં છે. ઈકોનૉમીક 2030 સુધીમાં વધીને 7.5 ટ્રેલિમ ડૉલર પર થઈ શકે છે. સેન્સેક્સમાં 4 વર્ષના આંકડા જુઓ તો તેને સરપાસ કરી જાય. એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં ભારતમાં ઘણા પૈસા આવી રહ્યા છે. કોઈ પણ અસેટ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો કરી શકો છો.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં સારી ખરીદીની તક બની રહી છે. આ સ્ટૉકમાં ઈન્ફ્રાનું ધીરાણ 13 ટકાની આસપાસ છે. આ શેરમાં 1200 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ કંપનીના પરિણામ ઘણા સારા રહ્યા છે. આ કંપનીમાં ગ્રોથ 3 ગણો વધી રહ્યો છે. આ કંપનીની ઑર્ડર બુક ઘણી સારી જોવા મળી રહી છે. આ શેરમાં 3500 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈનનું કહેવું છે કે આવનારા 3-4 વર્ષ સ્ટૉક માર્કેટ માટે ઘણા સારા રહેશે. ઈન્ડિયામાં જે પ્રકારની ગ્રોથ આવી રહી છે. ચૂંટણીના કારણે દેશની ઈકોનૉમી પર અસર થઈ શકે છે અને નથી પણ થઈ શકે. ઘણા દેશોમાં ચૂંટણી થવાની છે. પરંતુ 3-4 વર્ષ માટે માર્કેટમાં સારી ગ્રોથની અપેક્ષા લાગી રહી છે. નિફ્ટી 23000 થી પણ ઉપર જવાની અપેક્ષા લાગી રહી છે. લાંબા ગાળા માટે માર્કેટ ખૂબ સારા લાગી રહ્યા છે.
આ સ્ટૉકમાં ખરીદીની તક બની રહી છે. આ કંપનીમાં સારો ગ્રોથ મળી રહ્યો છે. આ કંપની માટે માર્કેટમાં સારી ડિમાન્ડ હતી. આ કંપનીના પરિણામ સારા રહ્યા હતા. એબિટડા માર્જિનમાં સારો ગ્રોથ જોવા મળ્યો હતો. આ શેરમાં 1700-1715 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.
આ સ્ટૉકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં ખરીદીની તક બની રહી છે. જેએલઆર કંપનીમાં સારી તેજી જોવા મળી રહી છે. ઈવી સ્પેસમાં પોઝિશન બની શકે છે. આ શેરમાં 1100 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.