દીપન મહેતાનું કહેવુ છે કે બજાર પર નેગેટિવ અને સાવચેતીનો મત ધરાવીએ છીએ. કંપનીઓના પરિણામ ખરાબ આવ્યા. કંપનીઓના પરિણામમાં ગ્રોથ રેટ ધીમી થઇ હોય એવું માનવું છે. શોર્ટ ટર્મમાં 10-12% ઘટાડાનું અનુમાન છે. બજારના વેલ્યુએશન ઘણા ઉંચા સ્તર પર છે.

દીપન મહેતાના મતે સાઇક્લિકલ સ્ટૉક્સના વેલ્યુએશન ઉંચા સ્તર પર છે. બજારમાં લિક્વિડિટીના કારણે તેજી આવી રહી છે. બજારમાં હાલના સ્તરે ખરીદવાની સલાહ નથી. બજારમાં ઘટાડે સારા વેલ્યુ ધરાવતા સ્ટૉક્સની ખરીદી કરો. લાર્જકેપ ફાર્મા કંપનીઓનું સારૂ પ્રદર્શન, ઓવરવેટ રહી શકાય.
દીપન મહેતાના મુજબ સ્પેશ્યાલિટી કેમિકલ્સ, FMCG, સિમેન્ટ સેક્ટરથી નિરાશા મળી. મિડકેપ ITમાં પણ ગ્રોથ ધીમો થયો છે. બજારમાં લિક્વિડિટીના હિસાબે કોઇ તકલીફ નથી લાગતી. સરકારી બેન્ક કરતા ખાનગી બેન્ક વધુ પસંદ છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.