દીપક જસાણીનું કહેવુ છે કે બજાર પાસે હાલ કોઈ સંકેત નથી. પરિણામની સિઝન મિશ્ર રહી છે. બજારની હવે ચૂંટણીની તારીખોની જાહેરાત પર નજર રહેશે. અત્યારે બજાર નફાવસૂલી જોવા મળી રહી છે. બજારમાં કંસોલિડેશન જોવા મળી શકે છે.

દીપક જસાણીના મતે વ્યાજદર ઘટાડો હાલ લંબાઈ રહ્યો છે. જે સ્ટોક્સમાં સારો ઉછાળો આવ્યો છે ત્યા નફાવસૂલી કરવી જોઈએ. FMCGમાં રોકાણ કરી શકાય છે. ઓટો, રિયલ્ટી, પાવર જેવા સેક્ટર અમને ગમે છે. બેન્ક અને PSU ગમે છે પણ રોકાણ માટે રાહ જોવી.
દીપક જસાણીના મુજબ ડિફેન્સમાં આવક ગ્રોથ આવી શકે છે. ડિફેન્સ કંપનીઓના માર્જિનમાં થોડી ચિંતા જોવા મળે. ડિફેન્સ કંપનીઓમાં વેલ્યુએશન ઘટે પછી રોકાણ કરવું. ફાર્મા અને હેલ્થકેરમાં વેલ્યુએશન ઘટે ત્યારે રોકાણ કરો. ટ્રાન્સમિસન કંપનીઓમાં પણ સારા ગ્રોથની આશા છે.
દીપક જસાણીનું માનવું છે કે ટ્રાન્સમિશન કંપનીઓમાં પણ સારા ગ્રોથની આશા છે. રિન્યુએબલમાં EPCમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. 5 વર્ષ પછી રિન્યુએબમાં કેટલો ગ્રોથ રહેશે તે અંગે અસ્પષ્ટતા છે. રિયલ એસ્ટેટમાં અત્યારના ભાવે થોડું સાવધાન રહેજો. બિલ્ડિંગ મટિરિયલના સ્ટોકમાં નરમાશ રહી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.