સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે પૉલિસી ન્યુટ્રલ રાખવામાં આવી છે. સ્થાનિક રોકાણકારો હવે પોતાના ફંડ દરેક સેક્ટરમાં રોકે છે. લાર્જકેપ ફંડમાં નાણાં આવતા બજારને સ્થિરતા મળશે. ચીનમાં ઈનફ્લો ઘટી ગયા છે એટલે ત્યાં ઘટાડો આવ્યો છે.

સુનિલ સુબ્રમણ્યમના મતે ચીનમાં થોડું ફંડ જશે તો FII ફ્લોમાં ઉતાર ચઢાવ જોવા મળશે. ડેટનો ફ્લો આવતા વ્યાજદર ઘટી શકે છે. બ્રોડર માર્કેટમાં સારો સપોર્ટ જોવા મળશે. અત્યારે ફ્લેક્સી કેપ ફંડમાં રોકાણ કરવું જોઈએ. ફ્લેક્સી કેપમાંથી 50% નાણાં મિડ અને સ્મોલકેપમાં જાય છે.
સુનિલ સુબ્રમણ્યમના મુજબ હાઈબ્રિડ ફંડમાં પણ રોકાણ કરી શકાય છે. ઉત્પાદન ક્ષેત્રનું ગ્રોથનું આઉટલૂક ઘણું પોઝિટિવ છે. હાલમાં કન્ઝમ્પશનમાં રોકાણ કરવાની સારી તક છે. પ્રાઈવેટ સેક્ટર બેન્કમાં પણ હાલમાં રોકાણ કરી શકાય.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.