યાત્રા ઓનલાઇનના સીઈઓ & હોલ ટાઈમ ડાયરેક્ટર, ધ્રુવ શ્રૃંગીનું કહેવું છે કે તહેવાર સિઝનમાં વધતી માંગની પૉઝિટીવ અસર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીયની સરખામણીએ સ્થાનિક માંગ વધુ રહી છે. આ ક્વાર્ટરમાં કોર્પોરેટમાં નવા ગ્રાહકો જોડાયા છે. ઓપરેટિંગ માર્જિન 10 ટકાની નજીક છે પણ આવનારા સમયમાં વધવાની અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીનું આગામી 2-3 ક્વાર્ટરમાં 50 ટકા ઘટાડવાની યોજના છે.
ધ્રુવ શ્રૃંગીના મતે આ વર્ષનો ક્વાર્ટર ઘણો સારો રહ્યો છે. બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. જે કંપનીમાં ગ્રોથ આવી છે તે ગ્રાહકોની તરફથી વધારે હતી. આ સમય ડોમેસ્ટિક ટ્રાવેલ માટે યોગ્ય છે. આગળ પણ ડિમાન્ડમાં વધારો જોવા મળી શકે છે. ઉનાળામાંની સિઝનમાં પણ ડોમેસ્ટિક ટ્રાવેસમાં સારો ગ્રોથ મળી શકે છે. ઈન્ટરનેશનલ ટ્રાવેલમાં ડિમાન્ટ સામાન્ય જોવા મળી રહી છે. કૉર્પોરેટમાં કંપની ડિજીટાઈઝ કરવા માંગી રરહી છે. જેથી આમાં પણ મજબૂત ડિમાન્ડ વધતી જોવા મળી રહી છે.
ધ્રુવ શ્રૃંગીનું કહેવું છે કે એર ટિકિટિંગની આવક એકંદર આવકના 70 ટકા રહેશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.