કામધેનુ લિમિટેડના સીએમડી, સતીશ અગ્રવાલનું કહેવું છે કે કંપનીની ઉત્પાદન ક્ષમતામાં સતત વધારો થઈ રહ્યો છે. રોયલ્ટી આવકમાં થોડા ઘટાડો નોંધાયો છે. હાઈવે પર કામ ખૂબજ ઝડપથી વધી રહ્યું છે. કામધેનુની કુલ ક્ષમતા 2.50 લાખ એમટીની છે. 10 લાખ ટનની ક્ષમતા 2025 સુધીમાં વધારવાની યોજના બની રહી છે.