નિપુણ મહેતાનું કહેવુ છે કે બજાર પર વેલ્યુએશનનો ભાર દેખાઇ રહ્યો છે. મિડકેપ-સ્મૉલકેપ પર વધુ ભાર દેખાઇ રહ્યો છે. બજારમાં એટલે નફા વસૂલી દેખાવી સ્વાભાવિક છે. બજારમાં ઘટાડો આવે તો તે સારૂ છે.
નિપુણ મહેતાનું કહેવુ છે કે બજાર પર વેલ્યુએશનનો ભાર દેખાઇ રહ્યો છે. મિડકેપ-સ્મૉલકેપ પર વધુ ભાર દેખાઇ રહ્યો છે. બજારમાં એટલે નફા વસૂલી દેખાવી સ્વાભાવિક છે. બજારમાં ઘટાડો આવે તો તે સારૂ છે.
નિપુણ મહેતાના મતે બજારમાં ઘટાડો આવે તો સારી કંપનીમાં રોકાણ કરવું. ફાર્મામાં આગળ જતા સારા ગ્રોથની આશા છે. મિડકેપમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં ગ્રોથ રહેશે. મિડકેપ-સ્મૉલકેપને નકારી નહીં શકાય, તક મળે ત્યારે રોકાણ કરવું.
નિપુણ મહેતાના મુજબ પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં હજુ પણ તક બનેલી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ સારી તક ઉપલબ્ધ છે. નવી સરકાર બન્યા બાદ ઇન્ફ્રા ખર્ચમાં જરૂર વધારો થશે. ખાનગી સેક્ટરના કેપેક્સમાં જરૂર રિવાઇવલ આવશે. રિલાયન્સ-ડિઝની ડીલથી મીડિયા સેક્ટરને ઘણો ફાયદો થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.