બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
કોલ ઈન્ડિયાએ BHEL સાથે JV કર્યા. કોલ ટુ કેમિકલ્સ બિઝનેસ માટે JV કર્યા. 2000 TPD ક્ષમતાવાળા અમોનિયમ નાઈટ્રેડ પ્લાન્ટ બનાવશે. JVમાં કોલ ઈન્ડિયાનો 51% હિસ્સો અને BHELનો 49% હિસ્સો રહેશે.
US FDA દ્વારા માંડવા યુનિટને EIR મળ્યો. EIR એટલે Establishment Inspection Report. માંડવા યુનિટને EIR સાથે VAI પણ મળ્યો. VAI એટલે Voluntary Action Indicated. US FDA દ્વારા માંડવા યુનિટમાં 1 ડિસેમ્બરે તપાસ હાથ ધરાઈ.
NTPC Green Energy
NGELએ મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન સાથે JV કર્યા. NGEL એટલે NTPC ગ્રીન એનર્જી લિમિટેડ. NTPCની સબ્સિડરી કંપની NGEL છે. મહારાષ્ટ્રમાં રિન્યુએબલ એનર્જી પાર્ક માટે JV કર્યા.
JSW ગ્રીન સ્ટીલના નામથી નવી સબ્સિડરીનું ગઠન કર્યું.
વિનસ પાઈપ્સની ફિટિંગ બિઝનેસમાં એન્ટ્રી કરી. કંપનીના પહેલા તબક્કામાં 175 કરોડ રૂપિયા કેપેક્સ. પહેલો ફેઝ માર્ચ 2025 સુધી પૂરા થવાની અપેક્ષા છે. સીમલેસ, વેલ્ડેડ પીસ-ટ્યુબમાં વિસ્તરણ કરવાની ક્ષમતા છે.
કંપનીને કમ્પોઝિટ ઈન્શ્યોરેન્સ બ્રોકરનું સર્ટિફિકેટ મળ્યું. IRDAI પાસેથી કમ્પોઝિટ ઈન્શ્યોરેન્સ બ્રોકરનું સર્ટિફિકેટ મળ્યું.
પબ્લિક ઈશ્યુ, રાઈટ્સ ઈશ્યુ, QIP અને અન્ય વિકલ્પ દ્વારા ફંડ એકત્ર કરશે. કંપનીની 2000 કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્ર કરવાની યોજના છે.
8 માર્ચે કંપનીની બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં બીજા વચગાળાના ડિવિડન્ડ પર કંપની વિચાર કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.