બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
CMS Info
CMS Info માં 1500 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર Sion Invt બ્લૉક ડીલ દ્વારા 26.7% હિસ્સો વેચશે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ 360 રૂપિયા પ્રતિશેર શક્ય છે. 9% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ શક્ય છે. IIFL બ્લોક ડીલ્સ માટે બ્રોકર હોઈ શકે છે.
CANARA BANK
બોર્ડે શેર વિભાજનને મંજૂરી આપી. 1 શેરને 5 શેરમાં વિભાજિત કરવા મંજૂરી મળી.
ANDHRA CEMENT
આજે નોન-રિટેલ માટે ખુલશે આંધ્રા સિમેન્ટનો OFS. પ્રમોટર સાગર સિમેન્ટ 5% હિસ્સો વેચશે. OFS માટે ફ્લોરની કિંમત 90 રૂપિયા પ્રતિશેર નક્કી કરી છે.
MCX
ઇન્ડોનેશિયાના જકાર્તા ફ્યુચર્સ એક્સચેન્જ સાથે MoU કર્યા. નોલેજ શેરિંગ અને અન્ય માર્કેટ ડેવલપમેન્ટ માટે કર્યા MoU.
PAYTM
વિજય શેખર શર્માએ PPBLના બોર્ડમાંથી રાજીનામું આપ્યું. પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી પણ રાજીનામું આપ્યું. OCLએ પણ PPBLના બોર્ડમાંથી પોતાના નોમીની પરત લીધા. રાજીનામા બાદ PPBL ના નવા બોર્ડની રચના કરી. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેયરમેન શ્રીનિવાસન શ્રીધર સામેલ છે. BoBના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગની નિયુક્તિ કરી. ભૂતપૂર્વ IAS દેવેન્દ્રનાથ સારંગી, રજની સેખરી સિબ્બલ પણ બોર્ડમાં છે.
POWER MECH
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી 396 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.
Wipro
NOKIA સાથે મળીને 5G પ્રાઈવેટ વાયરલેસ સોલ્યુશન લોન્ચ કર્યું. ફાસ્ટ એન્ટરપ્રાઇઝ ડિજિટલ ટ્રાન્સમિશન સોલ્યુશન લોન્ચ કર્યું.
HFCL
ટેલિકોમ ઓપરેટર પાસેથી 40.3 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. ઓપ્ટિકલ ફાઈબર કેબલ સપ્લાય માટે ઓર્ડર મળ્યો.
Sigachi Industries
સિગાચીની સબ્સિડરીએ UAEમાં iMass Investment સાથે JV કર્યા. iMass Investmentની સબ્સિડરી iConsult Trading સાથે JV કર્યા. નવા JVનું નામ SIGACHI GLOBAL હશે જે UAEમાં કાર્યરત રહેશે. જરૂર પડ્યે ફાર્મા, ફૂડ અને ન્યુટ્રીશન તેમજ ઓપરેશન માટે અલગ વર્ટિકલ બનાવશે. સિગાચી MENA FZCO 75 (પિંચ્યોતેર)% અને iConsult 25% હિસ્સો JVમાં ધરાવશે. સિગાચી MENA FZCOએ સિગાચીની સબ્સિડરી છે.
Lemon tree
રિસોર્ટ અને હોટલ માટે લાયસન્સ કરાર કર્યા. રાજસ્થાન ખાતે સાંખવાસ ગઢ રિસોર્ટ માટે કરાર કર્યા. આંધ્ર પ્રદેશ ખાતે વિજયવાડામાં હોટલ માટે કરાર કર્યા. બન્ને પ્રોપર્ટી FY26 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
BGR ENERGY
પ્રમોટર શશિકલા રઘુપતિએ 55.8 લાખ શેર્સ વેચ્યા. પ્રમોટરનો હિસ્સો 23.9%થી ઘટી 16.2% રહ્યો.
PNC Infratech
મધ્યપ્રદેશ PWD તરફથી 699 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા. એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન માટેનો ઓર્ડર મળ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.