Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

IT વિભાગે AY12-20 માટે કંપનીને 21,741 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું. AY12-20 માટે રિફંડની કુલ રકમ 25,464 કરોડ રૂપિયા હતી.

અપડેટેડ 10:24:21 AM Feb 19, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Dr Reddys

    Novartisનો ભારતીય કારોબાર ખરીદવાની યોજના નહીં. માર્કેટની અટકળો પર કોઈ ટીપ્પણી નહીં. હાલમાં એવી માહિતી નથી કે જેને ડિસ્ક્લોઝરની જરૂર હોય.


    Paytm

    Paytmએ પોતાનો નોડલ એકાઉન્ટ એક્સિસ બેન્કમાં સિફ્ટ કર્યું. Escrow (એસ્કો) એકાઉન્ટ ઓપન કરી એકાઉન્ટ સિફ્ટ કર્યું. 15 માર્ચ બાદ પણ મર્ચન્ટ સેટલમેન્ટની સર્વિસ મળશે. Paytm QR, સાઉન્ડ બૉક્સ અને કાર્ડ મશીન સર્વિસ ચાલુ રહેશે.

    FTSE ઈન્ડેક્સમાં ફેરફાર

    FTSEમાં સમીક્ષામાં 16 નવા શેર્સની એન્ટ્રી કરી. RVNL, SJVN, થર્મેક્સની ઓલ વર્લ્ડ ઈન્ડેક્સમાં એન્ટ્રી કરી. ઈન્ડેક્સનું એડજસ્ટમેન્ટ 15 માર્ચે થશે. FTSE ઈન્ડેક્સમાં સામેલ થશે.

    Balrampur Chini

    પોલિલેક્ટિક એસિડના ઉત્પાદનમાં બાયોપ્લાસ્ટિકનો ઉપયોગને મંજૂરી મળી. બોર્ડે 2,000 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી. 800 કરોડ રૂપિયા internal accruals માંથી આવશે. બાકીના 2.5 વર્ષના સમયગાળામાં દેવું દ્વારા આવશે. આ પ્રોજેક્ટ 30 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

    Sula Vineyards

    Virlinvest Asia PTE કંપનીમાં તેનો સંપૂર્ણ હિસ્સો બ્લોક ડીલ્સ દ્વારા વેચશે. 570-617.55 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. 8.34% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચી શકે છે. ડીલની કુલ સાઈઝ 435 કરોડ રૂપિયા રહી શકે છે.

    Paradeep Phosphates

    કંપની તેના ગોવા સ્થિત NPK પ્લાન્ટને બંધ કરશે. વાર્ષિક મેન્ટેનન્સ માટે પ્લાન્ટ બંઘ કરાશે.

    Titagarh Rail

    કંપનીને રક્ષા મંત્રાલય પાસેથી ઓર્ડર મળ્યો. કુલ 170 કરોડ રૂપિયાનો સ્પેસેલાઈઝ્ડ વેગન્સનો ઓર્ડર મળ્યો.

    PB Fintech

    IRDAI એ પોલિસીબજાર ઇન્શ્યોરન્સ બ્રોકર્સ લાયસન્સ અપગ્રેડ કર્યુ. ડાયરેક્ટ ઇન્શ્યોરન્સ બ્રોકર (લાઇફ એન્ડ જનરલ) થી કમ્પોઝિટ ઇન્શ્યોરન્સ બ્રોકરની મંજૂરી મળી.

    LIC

    IT વિભાગે AY12-20 માટે કંપનીને 21,741 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું. AY12-20 માટે રિફંડની કુલ રકમ 25,464 કરોડ રૂપિયા હતી.

    NHPC

    કંપની રાજસ્થાનમાં 300MW ગ્રીડ કનેક્ટેડ સોલર PV પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું. કંપની દ્વારા પ્રોજેક્ટમાં કુલ 1,732 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2024 સુધીમાં શરૂ થશે.

    Tata Power

    કંપનીને REC પાવર સપ્લાઈ ડેવલપમેન્ટ પાસેથી LoI મળ્યો. 838 કરોડ રૂપિયામાં જલપુરા ખુર્જા પાવર ટ્રાન્સમિશન હસ્તગત કરવા LoI મળ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 19, 2024 10:24 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.