Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

SCએ પતંજલિ આયુર્વેદની જાહેરાત પર પ્રતિબંધ લગાડ્યો. પ્રોડકટને મેડિસિનલ શ્રેણીમાં રાખવા પર પ્રતિબંધ લગાડ્યો. એલર્ટ એટલે કે પતંજલિ પ્રોડકટને ઔષધીય ગુણો આપનાર કહેતી હતી. પતંજલિ દવા તરીકે ઉત્પાદન વેચી શકશે નહીં.

અપડેટેડ 10:18:59 AM Feb 28, 2024 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    VODAFONE IDEA

    બોર્ડે 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપી. ઇક્વિટી લિંક્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સથી ફંડ એકત્ર કરશે. પ્રમોટર્સ પણ ફંડ એકત્ર કરવાની પ્રક્રિયામાં ભાગ લેશે. ફંડ એકત્ર કરવા માટે શેરધારકો પાસેથી મંજૂરી કંપની લેશે. 2 એપ્રિલ, 2024ના રોજ શેરધારકો પાસેથી મંજૂરી લેશે. કંપનીની Q1FY25માં પણ ફંડ એકત્ર કરાવાની યોજના છે. ઇક્વિટી, ડેટમાંથી 45,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. ફંડનો ઉપયોગ 4G કવરેજને વિસ્તૃત કરવા માટે કરવામાં આવશે. ફંડનો ઉપયોગ 5G નેટવર્ક રોલઆઉટમાં કરવામાં આવશે.


    ICICI BANK

    ICICI બેન્કે ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સમાં હિસ્સો વધાર્યો. ICICI લોમ્બાર્ડમાં 1.65% હિસ્સો 1356 કરોડ રૂપિયામાં હિસ્સો ખરીદ્યો. ICICI લોમ્બાર્ડમાં બેન્કનો હિસ્સો વધીને 49.5% થયો.

    ONGC

    'ONGC ગ્રીન લિમિટેડ' નામથી નવી સબ્સિડરીનું ગઠન કરવા મંજૂરી મળી. રિન્યુએબલ એનર્જી માટે ONGC ગ્રીનનું ગઠન કર્યુ.

    Salasar Techno

    Zetwerk પાસેથી કંપનીને 200 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. 25,000 MT સોલર સ્ટ્રક્ચર્સ સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો. Zetwerk ડીલથી ઓર્ડર બુક મજબૂત થશે. Zetwerk ઓર્ડરને 1 વર્ષમાં પૂરો કરવાનો રહેશે. Zetwerk ડીલથી કંપનીના માર્જિનમાં સુધારો આવશે.

    SJVN

    બનાસકાંઠા ખાતે 100 MW સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો. સબ્સિડરી SJVN ગ્રીન એનર્જીએ પ્રોજેક્ટ શરૂ કર્યો. GUVNL સાથે 25 વર્ષનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા. GUVNL એટલે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. થાય. પ્રોજેક્ટ પાછળ 642 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

    Torrent Power

    PFC કન્સલ્ટિંગ પાસેથી 50 કરોડ રૂપિયાનો LoI મળ્યો. ટોરેન્ટ પાવર ટ્રાન્સમિશન સર્વિસ પૂરી પાડશે.

    UPL & Shriram finance

    આજે ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ કમિટીની ઈન્ડેક્સમાં ફેરફાર કરવા અંગે બેઠક. કોણો સમાવેશ શક્ય છે. નુવામા ઓલ્ટ મુજબ શ્રીરામ ફાઈનાન્સનો સમાવેશ શક્ય છે. નુવામા ઓલ્ટ મુજબ UPL ઈન્ડેક્સમાંથી બહાર થઈ શકે છે.

    TANLA Platforms

    Wisely ATP Spotlight નામનું નવું પ્રોડક્ટ લોન્ચ કર્યું. આ એક BOT છે જે લોકોને સાયબર સ્કેમથી બચાવશે. કંપનીએ Truecaller સાથે કરાર વધાર્યા. કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ સર્વિસ આપવા માટે કરાર વધાર્યા.

    JSW energy

    ઈન્ડિયા રેટિંગે કંપનીને A- રેટિંગ આપ્યા. આઉટલુક સ્ટેબલ રાખ્યું.

    Patanjali Food

    SCએ પતંજલિ આયુર્વેદની જાહેરાત પર પ્રતિબંધ લગાડ્યો. પ્રોડકટને મેડિસિનલ શ્રેણીમાં રાખવા પર પ્રતિબંધ લગાડ્યો. એલર્ટ એટલે કે પતંજલિ પ્રોડકટને ઔષધીય ગુણો આપનાર કહેતી હતી. પતંજલિ દવા તરીકે ઉત્પાદન વેચી શકશે નહીં. SCએ પતંજલિ આયુર્વેદને અવગણનાની નોટિસ ફટકારી. SCએ નોટિસ પર પતંજલિ આયુર્વેદ પાસેથી જવાબ માંગ્યો. પતંજલિ સામે અવગણનાનો કેસ કેમ દાખલ ન થવો જોઈએ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 28, 2024 10:18 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.