બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ઝી એન્ટરટેનમેન્ટને મોટો ઝટકો. ZEE ENTમાં ફંડ ડાઈવર્ઝનનો કેસ. સૂત્રોના દ્વારા SEBIની તપાસમાં કેસની સ્પષ્ટતા કરવામાં આવશે. ₹2000 કરોડના આશરે ફંડ ડાઈવર્ઝનની આશંકા છે. ડાયવર્ટેડ ફંડ છેલ્લા અંદાજથી 10 ગણુ વધુ છે.
યુનિયન બેન્ક QIP લોન્ચ કર્યું. બેન્ક QIP દ્વારા 3000 કરોડ રૂપિયાથી વધુ ફંડ એકત્ર કરશે. બેસ સાઈઝ ડીલ 1500 કરોડ રૂપિયા,અપ સાઈઝ 1500 કરોડ રૂપિયા છે. તેની ફ્લોર પ્રાઇસ 142.78 રૂપિયા પ્રતિશેર નક્કી કરવામાં આવશે. ઈન્ડિકેટિવ પ્રાઈઝ CMP થી 3.9% ના ડિસ્કાઉન્ટ પર છે. QIP નો ફ્લોર પ્રાઈસ CMP થી 5% ડિસ્કાઉન્ટ પર છે.
સ્વાન એનર્જીનો QIP ખુલ્યો છે. QIP માટે ફ્લોર પ્રાઈસ 703.29 રૂપિયા પ્રતિશેર નક્કી કરી છે.
Yum રેસ્ટોરન્ટ ઇન્ડિયા બ્લૉક ડીલ દ્વારા 4.4% હિસ્સો વેચશે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ 153.5 રૂપિયા પ્રતિશેર નક્કી કરી છે. તેમનું કહેવુ છે કે 7.45% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. 814.8 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ શક્ય છે.
અમેરિકન સબ્સિડરી નોવેલિસે IPO ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યું. નોવેલિસે પ્રસ્તાવિત IPO સંબંધિત F-1 ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યું. US સિક્યોરિટીઝ અને એક્સચેન્જ કમીશનને પેપર સબમિટ કર્યું.
વ્હર્લપૂલ મોરિશિયસે વ્હર્લપૂલ ઇન્ડિયામાં હિસ્સો ઘટાડ્યો. વ્હર્લપૂલ મોરિશિયસે 3 કરોડ શેર્સ 46.8 કરોડમાં વેચ્યા. Societe Generale, SBI MF, DSP MF, NIPPON MF એ શેર્સ ખરીદ્યા.
UPમાં ક્લીન મોબિલિટી માટે ગ્રીનફિલ્ડ પ્લાન્ટ લગાડશે. ઈલેક્ટ્રિક બસોના પ્રોડક્શન પર વધુ ફોકસ થશે. પ્લાન્ટની હાલ ક્ષમતા વાર્ષિક 2500 વ્હીકલ રહશે. આગામી દાયકામાં ક્ષમતા વધારીને 5000 કરવાની યોજના છે.
પ્રમોટર હિન્દુજા કેપિટલ, મોરેશિયસ 1% સુધી હિસ્સો ઘટાડી શકે છે. હિન્દુજા કેપિટલ, મોરેશિયસે FDI દ્વારા કંપનીમાં રોકાણ કર્યું છે. હિન્દુજા કેપિટલ, મોરેશિયસનો હિસ્સો 73.83% થી ઘટી 72.83% થશે. વિસ્તરણ કરવા માટે જરૂરી લાઇસન્સ મેળવવામાં સક્ષમ બનશે. સરકારે ડિફેન્સ સેક્ટરમાં FDI માટે ઓટોમેટિક રૂટ લિમિટ વધારીને 74% કરી છે.
કંપનીએ દક્ષિણ કોરિયા સ્થિત ફ્લોટેક કંપની સાથે કરાર કર્યા. ફ્લોટેક કંપની સાથે લાયસન્સ અને ટેકનિકલ અસીસ્ટન્ટ માટે કરાર કર્યા. પોલી કાર્બોક્સિલેટ ઈથર પ્રોડક્ટ્સની ઉત્પાદન ટેકનોલોજી માટે કરાર કર્યા.
વિપ્રોએ (AI)-રેડી પ્લેટફોર્મ લોન્ચ કર્યું. કંપનીનું વિપ્રો એન્ટરપ્રાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)-રેડી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. નવું પ્લેટફોર્મ ગ્રાહકોને એન્ટરપ્રાઇઝ-લેવલ પુરુ પાડશે. રેડી પ્લેટફોર્મથી ગ્રાહકોને ઈન્ટરગ્રેટેડ AI એન્વાર્યમેન્ટ મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.