બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી: દેવેન ચોક્સી | Moneycontrol Gujarati
Get App

બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી: દેવેન ચોક્સી

દેવેન ચોક્સીના મતે HDFC બેન્ક મર્જર બાદના પડકારો સામે ઝઝૂમી રહી છે. HDFC બેન્કમાં આ ઘટાડે ખરીદી કરી શકાય છે. ઓટો એન્સિલરીમાં હાલમાં રોકાણ કરી શકાય છે. સારા રિટેલ લેન્ડિંગ ધરાવતી બેન્ક-NBFCમાં રોકાણ કરી શકાય.

અપડેટેડ 03:15:02 PM Feb 26, 2024 પર
Story continues below Advertisement
આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું DR ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સી પાસેથી.

દેવેન ચોક્સીનું કહેવુ છે કે વધુ ભારણ ધરાવતા સ્ટોક્સમાં આજે ઘટાડો આવ્યો છે. પરિણામ બાદ રોકાણકારો પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવી રહ્યા છે. બજારમાં અત્યારે ઘટાડા માટેના કોઈ ફંડામેન્ટલ સંકેત નથી. મેટલ આધારીત કંપનીઓમાં કરેક્શન આવવાનું શરૂ થયું છે. ટાટા સ્ટીલ જેવા સ્ટોકમાં ઘટાડો આવે તો ખરીદી કરી શકાય.

ટેકનોલોજી-પરંપરાનું જોડાણ: બજાજ ફાયનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટનો ક્રમિક વિકાસ

દેવેન ચોક્સીના મતે HDFC બેન્ક મર્જર બાદના પડકારો સામે ઝઝૂમી રહી છે. HDFC બેન્કમાં આ ઘટાડે ખરીદી કરી શકાય છે. ઓટો એન્સિલરીમાં હાલમાં રોકાણ કરી શકાય છે. સારા રિટેલ લેન્ડિંગ ધરાવતી બેન્ક-NBFCમાં રોકાણ કરી શકાય. રેલવે, ડિફેન્સ જેવા સેક્ટરમાં સારા સ્ટોકમાં રોકાણ કરી શકાય.


શહેરોના મુકાબલે ગામડાઓમાં આશરે 20 ટકા વધારે ખર્ચા, CPI માં ફૂડનો વેટેજ ઓછો કરવાની જરૂર: NITI આયોગ

દેવેન ચોક્સીના મુજબ હોટલ સેક્ટરમાં ઘટાડે સારા સ્ટોકમાં ખરીદી કરી શકાય છે. આવક વધશે તેમ લોકોનો ખર્ચ વધશે અને માગ પણ વધશે. આ કારણથી EMS કંપનીઓમાાં સારી ગ્રોથ જોવા મળશે. અત્યારે રિયલ એસ્ટેટ માટે સમય સારો છે. રિયલ એસ્ટેટમાં આવનારા સમયમાં સારી તેજી જોવા મળશે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 26, 2024 3:15 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.