બજેટ પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે ઇન્ડેકસેશનનો વિકલ્પ ખુલ્લો રહેશે. કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે પણ સારૂ રહ્યું.
કુશ્મન & વેકફીલ્ડ ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શનના જીગર મોતાનું કહેવુ છે કે અમદાવાદ અને ગુજરાતમાં ઘરના વેચાણ ઘણા સારા થયા. પ્રોપર્ટી પર LTCG 20% થી ઘટાડી 12.50% કરાયો. પ્રોપર્ટી પર LTCGની ગણતરી માટે ઇન્ડેક્સશેન નો લાભ મળશે નહી. બજેટ પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે ઇન્ડેકસેશનનો વિકલ્પ ખુલ્લો રહેશે. કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે પણ સારૂ રહ્યું. ચૂંટણીનું વર્ષ હોવા છતા પ્રોપર્ટી માર્કેટનો દેખાવ સારો રહ્યો.
જીગર મોતાના મતે કોવિડ બાદ મોટા ઘરોની માંગ વધી છે. પ્રોપર્ટીની કિંમતો સતત વધતી જ જાય છે. લકઝરી હાઉસિંગની માંગ વધી છે. ભારતને અફોર્ડેબલ ઘરોની જરૂર વધુ. FCCIએ જણાવ્યું અફોર્ડેબલ હાઉસિંગમાં ક્વોલિટીની ચિંતા છે. સરકારે અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
જીગર મોતાના મુજબ અમદાવાદની કમર્શિયલ પ્રોપર્ટી માટે વર્ષ સારૂ રહ્યું. ગિફ્ટ સિટીને ઘણો સારા પ્રતિસાદ મળ્યોં છે. આવનારૂ વર્ષ પણ પ્રોપર્ટી માર્કેટ માટે સારૂ રહેશે. ભારતનું અર્થતંત્ર ખૂબ સારી રીતે વિકસી રહ્યું છે. કમર્શિયલ ક્ષેત્રની ડિમાન્ડ ઘણી સારી છે. અમદાવાદમાં રિટેલ સ્પેસમાં પણ ગ્રોથ થઇ રહ્યોં છે.
શ્રી અમી કોર્પોરેશનના ધ્રુવ પટેલનું કહેવુ છે કે રિયલ એસ્ટેટનો ગ્રોથ અર્થતંત્રના ગ્રોથ માટે જરૂરી છે. પ્રોપર્ટી પર LTCG 20% થી ઘટાડી 12.50% કરાયો. પ્રોપર્ટી પર LTCGની ગણતરી માટે ઇન્ડેક્સશેન નો લાભ મળશે નહી. બજેટ પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે ઇન્ડેકસેશનનો વિકલ્પ ખુલ્લો રહેશે. ઇક્વિટી અને રિયલ એસ્ટેટ પર હવે એક સમાન ટેક્સ રહેશે. વિકાસલક્ષી સરકારની નીતિનો લાભ દેશને મળશે. પ્રોપર્ટી પર LTCG 20% થી ઘટાડી 12.50% કરાયો. પ્રોપર્ટી પર LTCGની ગણતરી માટે ઇન્ડેક્સશેન નો લાભ મળશે નહી. બજેટ પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે ઇન્ડેકસેશનનો રહેશે.
ધ્રુવ પટેલના મતે RERAને કારણે પારદર્શકતા વધી છે. RERA મુજબ ગુજરાત મોસ્ટ ક્મ્પલાયન્ટ સ્ટેટ છે. ગુજરાતમાં ક્વોલિટી કંશટ્રક્શન થઇ રહ્યાં છે. ગુજરાત પ્રોપર્ટી માટે ઘણુ અફોર્ડેબલ રાજય છે. ભારતના વિકાસની સાથે લોકોની ઘરની જ છે. ₹50 લાખની કિંમતથી નાના મકાનોનું માર્કેટ 40% છે. ₹50 લાખ થી 1 કરોડના મકોનાનું માર્કેટ 34% છે. ટાયર -1 સિટીમાં લક્ઝરી ઘરોની માંગ વધુ છે. લોકોની ડિઝપોઝેબલ ઇનકમ વધતા લકઝરી ઘરોની માગ વધી. ભારત વિકાસના સ્ટેજમાં પેહોચ્યું હોવાથી લકઝરી ઘરોની માંગ વધી. અફોર્ડેબલ ઘરો માટે અમુક લાભ આપતી હોય છે. અફોર્ડેબલ સેગ્મેન્ટના ડેવલપમેન્ટ પણ થઇ રહ્યાં છે.
ધ્રુવ પટેલના મુજબ અમદાવાદ લેન્ડ ડીલ પણ મોટી સંખ્યામાં થઇ છે. ગુજરાતના ઇન્ફ્રોનો વિકાસ ઘણો સારો થયો છે. અમદાવાદ ઓલમ્પિક માટે બિડ થવાનું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થઇ રહ્યાં છે. અમદાવાદમાં સારામાં સારા ડેવલપમેન્ટ થતા રહેશે. ગુજરાત પ્રોપર્ટી માટે સૌથી અફોર્ડેબલ રાજ્ય છે. રાજયના બહારના લોકોના ગુજરાતમાં રોકાણ વધી રહ્યાં છે.