DLFનો ગુરુગ્રામમાં આવેલો 'The Dahlias' પ્રોજેક્ટ એક વર્ષમાં 16,000 કરોડના 221 આલ્ટ્રા-લક્ઝરી ફ્લેટ્સ વેચી દીધા. જાણો આ પ્રોજેક્ટની ખાસ વિશેષતાઓ, DLFની વેચાણ આંકડા અને કંપનીની વ્યાપારી સ્થિતિ.