પંજાબ અને હરિયાણાની શંભુ બૉર્ડર પર છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે હાલમાં ચોથા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. ચોથા રાઉન્ડની બેઠકમાં સરકારની તરફથી આપેલા પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવી દીધી છે અને હવે પાંચમા રાઉન્ડની બેઠકમાં મોટું અપડેટ આવ્યું છે.