Iran Strike Pakistan: હવે ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને કરી સર્જીકલ સ્ટ્રાઈક, છોડ્યા ડ્રોન અને મિસાઈલ | Moneycontrol Gujarati
Get App

Iran Strike Pakistan: હવે ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને કરી સર્જીકલ સ્ટ્રાઈક, છોડ્યા ડ્રોન અને મિસાઈલ

ઈરાને હવે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી દીધી છે. ઈરાનની એક ન્યૂઝ એજેન્સીના અનુસાર પાકિસ્તાનની સરહદ પર મોટી સંખ્યામાં કામ કરી રહ્યા સુન્ની બહુલ આતંકવાદી સંગઠનના અડ્ડા પર આ હુમલો કરવામાં આવ્યો છે. આ એરસ્ટ્રાઈકમાં Jais al-Adlને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

અપડેટેડ 11:20:40 AM Jan 17, 2024 પર
Story continues below Advertisement

ઈરાને 16 જાન્યુઆરીએ પાકિસ્તાન પર હમલો કર્યો હતો. ઈરાનના અનુસાર આ હમલો પાકિસ્તાનમાં સ્થિત Jais al-Adl આતંકી ગ્રુપના સ્થાન પર કરવામાં આવી રહ્યા છે. Jais al-Adl એક સન્ની આતંકી ગ્રુપ છે. મિસાઈલ અને ડ્રોનની મદદથી તમની જગ્યાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. IRNA ન્યૂઝ એજન્સીના અનુસાર આ સંગઠન ન્યૂક્લિયરથી લેસ પાકિસ્તાન સરહદની પાસેથી ઑપરેટ કરે છે.

ઈરાકના ઘણા નાગરીકોને માર્યા

આ હમલાથી સંપૂર્ણ એરિયામાં તણાવ નું વાતાવરણ બની ગયો છે. સોમવાર ઈરાનના ઈરાકના કુર્દ ક્ષેત્રના ઈરબિલ શહેરમાં અમેરિકી કોન્સ્યુલેટ પરિસરની પાસે એક ઈઝરાઈલી "જાસૂસી મુખ્યાલય" પર પણ મિસાઈલથી હમલો કર્યો હતો. મંગળવારે ઈરાન દ્વારા કરવામાં આવેલા હમલાની ઈરાકે ભરપાઈ કરી છે. ઈરાકના અનુસાર આ હમલામાં ઘણા નિર્દોશ નાગરીકોનુ પણ જીવ ગયું છે.


2012માં બન્યા હતો જૈશ અલ અદલ

જૈશ અલ અદલ એક સન્ની સલાફી અલગાવાદી આતંકવાદી સંગઠન છે જે મુખ્ય રૂપથી દક્ષિણપૂર્વી ઈરાનમાં એક્ટિવ છે. આ વિસ્તારોમાં સુન્ની બલૂચિયોનો સૌથી વધારે કબ્ઝો છે અને અહીંથી પાકિસ્તાન સીમા પણ શરૂ થયા છે. જૈશ અલ અદલને 2012માં બનાવ્યો અને તેહરાને ઈરાની સુરક્ષી બળો પર તેને કર્યા ઘણા હમલા બાદ જૈશ અલ અદલને "આતંકવાદી સંગઠન" જાહેર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનને હમલાને બતાવ્યું ગેરકાયદેસર

પાકિસ્તાને આ એરસ્ટ્રાઈકને તેમા એર સ્પેસનું ઉલ્લધન બતાવ્યું છે. આ ગેરકાયદેસર એરસ્ટ્રાઈક્સનો વિરોધ કરવા ઇસ્લામાબાદમાં તેહરાનના શીર્ષ રાજનયિકને સમન મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરી રિપોર્ટમાં આ ગેરકાયદેસર હલમામાં બે બાળકોનું જીવ ગુમાવ્યો છે અને ત્રણ લોકોને ઈર્જા થઈ છે. પાકિસ્તાન વિદેશ કાર્યાલયએ અત્યાર સુધી તે અપડેટ નથી આપી કે હમલા ક્યા થયો છે. અમુક પાકિસ્તાની સોશલ મીડિયા અકાઉન્ટના અનુસાર બધા લિસ્ફોટ બલૂચિસ્તાન વિસ્તારમાં કર્યા છે. આ વિસ્તારમાં ઈરાન અને પાકિસ્તાન 1000 કિલોમીટરની મર્યાદા શેર કરે છે.

આ ગમલાને લઈને પાકિસ્ચાની વિદેશ મંત્રાલયની તરફથી પણ નિવંદન સામે આવ્યા છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયએ કહ્યું કે, "આ હમલાને કોઈ પણ રીતે સ્વીકાર નહીં કરી શકે. આ હમલાના ગંભિર પરિણામ પણ થઈ શકે છે. આ હમલામાં માસૂમ બાળકોની મૃત્યુ પણ થઈ છે અને ત્રણ છોકરીએને ઈર્જી થઈ છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કમ્યુનિકેશન સામાન્ય હોવા છતાં આ ગેરકાયદેસર હમલો કરવામાં આવ્યા છે જો કે ઘણો નિરાશાજનક છે. પારિસ્તાનએ હમેશાથી જ આતંવાદના બધા દેશો માટે એક સામાન્ય જોખિમ માનવામાં આવ્યો છે જેના માટે તે હળીમળીને કાર્યવાઈમાં પણ વિશ્વાસ રાખે છે"

MoneyControl News

MoneyControl News

First Published: Jan 17, 2024 11:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.