Walk In Winter: લોકો શિયાળામાં ઘણું ખાય છે, પરંતુ વર્કઆઉટથી દૂર ભાગે છે. શિયાળામાં તમારી જાતને ફિટ અને એક્ટિવ રાખવા માટે, દરરોજ વોક કરો. જાણો ઠંડીમાં કેટલા કલાક ચાલવું જરૂરી છે અને કયા સમયે?