Skin Cancer Soap: સ્કિન કેન્સરની સારવાર હવે માત્ર સાબુથી જ થઈ શકે છે. બેકલે, નવમા ધોરણનો વિદ્યાર્થી, કહે છે કે તેના સાબુની કિંમત $10 કરતાં ઓછી હશે.