Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત, પરિસરમાં અનેક દિગ્ગજો હાજર, અહીં જૂઓ કાર્યક્રમ LIVE | Moneycontrol Gujarati
Get App

Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત, પરિસરમાં અનેક દિગ્ગજો હાજર, અહીં જૂઓ કાર્યક્રમ LIVE

Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ શરૂ થઈ ગયો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પ્રતિમાના અભિષેક સમારોહમાં ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે.

અપડેટેડ 12:50:31 PM Jan 22, 2024 પર
Story continues below Advertisement
RAM MANDIR: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જૂઓ LIVE

Ram Mandir: રામ મંદિરમાં આજે થઈ રહેલા અભિષેક સમારોહ માટે અયોધ્યા શહેર દુલ્હનની જેમ સજ્જ થઈ ગયું છે. ઉજવણી માટે દેશના વિવિધ ભાગોમાંથી ભેટો મોકલવામાં આવી છે. મનિકંટ્રોલ ગુજરાતી આ ભવ્ય સમારોહનું સંપૂર્ણ કવરેજ કરી રહ્યું છે અને તમને આ સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યું છે. રામ મંદિરમાં થઈ રહેલા અભિષેક સમારોહના લાઈવ તમે અહીં જોઈ શકો છો.

આ પણ વાંચો - Ram Mandir: કોણ કોણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર, કોણે શું કહ્યું, સાથે જૂઓ PM મોદીએ હેલિકોપ્ટરમાંથી બનાવેલો વીડિયો


MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2024 12:05 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.