Ram Mandir: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે, કયા દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે | Moneycontrol Gujarati
Get App

Ram Mandir: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે, કયા દિવસથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ દરેક વ્યક્તિની અંદર છે. 22 જાન્યુઆરીએ દિવાળી જેવો ઉત્સવ દરેક ધરની અંદર માનાવામાં આવશે. આવામાં અયોધ્યા દર્શન કરવાના ઇચ્છુક લોકો ત્યા જવા માટે યોગ્ય સમય જાણવા માટે ઉત્સુક છે.

અપડેટેડ 09:35:15 AM Jan 22, 2024 પર
Story continues below Advertisement

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ અંતે આવી જ ગયો છે. લોકોનો ઉત્સાહ હવે બે ગુણો વધી ગયો છે. શ્રદ્ધાલુઓની આસ્થાને આ દિવસ ખાસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રી મોદીની ઉપસ્થિતિમાં દેશ અને દુનિયાના ઘણા દિગ્ગજો આ સમારોહમાં ઉપસ્થિ રહેશે. આટલી ભારી સિક્યોરિટીની વચ્ચે શું સામાન્ય વ્યક્તિ પહેલી આરતી જોઈ શકશે. કયારેથી તમે કરી શકશો દર્શન અને શું રહેશે આરતીનો સમય?

મંદિરની દેખ રેખની જવાબદારી કોની પાસે?

રામ મંદિરના દેખરેખની બધી જવાબદારી અને પ્રબંધન જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહી છે. આ ટ્રસ્ટની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશના પથી કેન્દ્ર સરકાર દ્વારા કરી હતી. મંદિરનું નિર્માણ પણ આ ટ્રસ્ટની નજરમાં થઈ રહી છે. દેશની નામી કંસ્ટ્રક્શન કંપની લાર્સન એન્ડ ટ્રૂબોને મંદિર નિર્ણામની બધી જવાબદારી લીધી છે.


સામાન્ય વ્યક્તિના દર્શન માટે કાયા દિવસે હચાવશે પરદો

22 જાન્યુઆરીએ સામાન્ય લોકોના દર્શનના માટે કોઈ પણ રીતેની વ્યવસ્થા નથી કરી. શ્રધ્દ્રાલુ 23 જાન્યુઆરીથી રામલલાના દર્શન કરી શકશે. આવતા દિવસે તેના માટે મંદિરનો પરદો ઉઠાવામાં આવશે.

મંદિર ખુલવાનો સમય

સામાન્ય શ્રધ્દ્રાલુઓના દર્શન માટે અયોધ્યમાં રામ મંદિર સવારે 7:00 વાગ્યા થી બપોરે 11:30 વાગ્યા સુધી અને તેના બાદ 2:00 વાગ્યા થી 7:00 વાગ્યા સુધી ખુલુ રાખવામાં આવશે. બપોરમાં લગભગ અઢી કલાક માટે મંદિરને ભોગ વ વિશ્રામ માટે બંધ કરવામાં આવશે.

રામ મંદિરમાં આરતીનો યોગ્ય સમ જાણી લો

રામ મંદિરમાં રામલલાની આરતી દિવસમાં ત્રણ વખત થશે. પહેલી આરતી સવારે 6:30 વાગ્યા, જેમાં જાગરણ અથવા શ્રૃંગાર આરતી કરે છે. બીજી આરતી બપોરે 12:00 વાગ્યા જેને ભોગ આરતી કહેવાય છે અને ત્રીજા આરતી સાંજે 7:30 વાગ્યા સંધ્યા આરતી કરેવાય છે.

રામ મંદિર આરતીમાં સામેલ થવાની તારીખ

રામ મંદિરની આરતીમાં શામેલ થવા માટે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટથી ખૂર પાડશે. પાસે બનાવા માટે તેની પાસ વેલિડ આઈડી પ્રૂફ હોવું જોઈએ. ટ્રસ્ટના અનુસાર એક વખતમાં માત્ર 30 લોકો જ આરતીમાં સામેલ થઈ શકશે.

રામ મંદિરમાં દર્શન માટે શા માટે આપવાનું રહેશે નાણા

આયોધ્યાના રામ મંદિરમાં દર્શન સંપૂર્ણ રીતે ફ્રી છે. રામલલાના દર્શન માટે કોઈ પણ રીતના પૈસા નહીં આપવા રહેશે. દિવસમાં ત્રણ વખત આરતી થયા છે જેમાં અટેન્ડ કરવા માટે તમારા પૈસા એક વેલિડ પાસ હોવું જોઈએ. આ પાસના વગર આરતીમાં શામેલ નહીં થઈ શકશો.

મંદિર ક્યા સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે

આ ત્રણ માળનો રામ મંદિરનું નિર્માણ આ વર્ષ ડિસેમ્બર સુધી પૂરો થઈ જશે, મિશન મોડમાં કામ ચાલી રહ્યો છે.

રામ મંદિરમાં અન્ય કેટલી મુર્તી રહેશે

આયોધ્યાના નવા રામ મંદિરના ચાર ખૂણામાં ચારે તરફ દેવતાઓના મંદિર બનાવામાં આવ્યા છે. એક ખૂણા પર ભગવાન શિવ, બીજા પર ભગવાન સૂર્ય, અને મા ભગવતી અને ચૌથા ખૂણા પર ભગવાન ગણેસ મંદિર છે. આના સિવાય અન્નપૂર્ણ માત અને ગનુમાન જી નું પણ મંદિર આ પરિસરમાં બનાવામાં આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2024 8:55 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.