Ramdev wax statue: કરોડો લોકોને યોગ કરાવી અને લોકોને સ્વાસથ્ય પ્રત્યે સજાગ કરતા યોગ ગુરુ બાબા રામદેવના ફાળે અનેક વિક્રમો છે,અને તેમા ફરી ઉમોરો થયો છે.બાબા રામદેવ કે જેમના દ્વારા કરાવામાં આવતા યોગ દેશ અને વિદેશમાં લોકો ટેલિવીઝનના માધ્યમથી કરે છે,અને કાતો યુ-ટ્યુબ ના માધ્યમથી આમ વિવિધ રીતે કરોડો લોકો બાબા રામદેવ સાથે જોડાયેલા છે.