Axis Bank FD Rates: Axis Bankએ FD પર વ્યાજ દર કર્યા રિવાઇઝ, 15 મહિનાની FD પર મળશે 7.10% વ્યાજ
Axis Bank FD Rates: એક્સિસ બેન્કે એફડીના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ નવા વ્યાજ દરો 26 ડિસેમ્બર 2023થી અમલમાં આવ્યા છે. બેન્ક હાલમાં તેના કસ્ટમર્સને 3.5 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. બેન્ક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે.
Axis Bank FD Rates: એક્સિસ બેન્કે FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે.
Axis Bank FD Rates: એક્સિસ બેન્કે FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. આ નવા વ્યાજ દરો આજથી 26 ડિસેમ્બર 2023થી અમલમાં આવ્યા છે. બેન્ક હાલમાં તેના કસ્ટમર્સને 3.5 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે. બેન્ક 7 દિવસથી 10 વર્ષ સુધીની FD ઓફર કરે છે. બેન્કનું મેક્સિમમ વ્યાજ 7.75 ટકા છે. એક્સિસ બેન્કે માત્ર રૂપિયા 2 કરોડથી ઓછીની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
એક્સિસ બેન્ક રૂપિયા 2 કરોડથી ઓછી FD પર વ્યાજ દર
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે 3.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે 3.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 3.50 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે 4.25 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 4.00 ટકા
61 દિવસથી 3 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 4.50 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 5 ટકા
3 મહિનાથી 4 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 5.25 ટકા
4 મહિનાથી 5 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 5.25 ટકા
5 મહિનાથી 6 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 5.25 ટકા
6 મહિનાથી 7 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.25 ટકા
7 મહિનાથી 8 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.25 ટકા
8 મહિનાથી 9 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 5.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.25 ટકા
9 મહિનાથી 10 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 6.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.50 ટકા
10 મહિનાથી 11 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 6.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.50 ટકા
11 મહિનાથી 11 મહિના કરતાં ઓછા 25 દિવસ: સામાન્ય લોકો માટે 6.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.50 ટકા
11 મહિના 25 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે 6.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 6.50 ટકા
1 વર્ષથી 1 વર્ષથી ઓછા 4 દિવસ: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
1 વર્ષ 5 દિવસથી 1 વર્ષથી ઓછા 11 દિવસ: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
1 વર્ષ 11 દિવસથી 1 વર્ષથી ઓછા 24 દિવસ: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
1 વર્ષ 25 દિવસથી 13 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
13 મહિનાથી 14 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
14 મહિનાથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 6.70 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.20 ટકા
15 મહિનાથી 16 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
16 મહિનાથી 17 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
17 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
18 મહિનાથી 2 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
2 વર્ષથી 30 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
30 મહિનાથી 3 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
3 વર્ષથી 5 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે 7.10 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા
5 વર્ષથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે 7.00 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે 7.50 ટકા.