Gold Rate: 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર, જાણો 17 ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ | Moneycontrol Gujarati
Get App

Gold Rate: 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર, જાણો 17 ઓક્ટોબરે દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ

Gold Rate Today in India: દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર કરી રહ્યો છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયાથી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અપડેટેડ 12:51:12 PM Oct 17, 2023 પર
Story continues below Advertisement

Gold Rate Today in India: દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાને પાર કારોબાર કરી રહ્યા છે. દેશના તમામ શહેરોમાં સોનાના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. સોનાના 22 કેરેટ અને 24 કેરેટ ભાવમાં ગઈકાલની સરખામણીમાં 100 રૂપિયાથી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 54,900 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 60,000 રૂપિયાના ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીનો ભાવ 73,600 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

17 ઑક્ટોબર 2023એ ગ્લોડનું ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ


દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 55,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 60,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

અમદાવાદમાં ગોલ્ડનું રેટ

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 55,000 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં ગોલ્ડનું રેટ

ચેન્નઈમાં 22 કેરેટ સોના 55,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 60,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 17 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ 54,950 59,950
ગુરુગ્રામ 55,100 60,100
કોલકાતા 54,940 59,950
લખનઉ 55,100 60,100
બેંગ્લોર 54,950 59,950
જયપુર 55,100 60,100
પટણા 55,000 60,000
ભુવનેશ્વર 54,950 59,950
હૈદરાબાદ 54,950 59,950

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 17, 2023 12:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.