Gold Rate: નવરાત્રિથી પહેલા દેશભરમાં સોનું-ચાંદી રહ્યો ફ્લેટ, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનું રેટ | Moneycontrol Gujarati
Get App

Gold Rate: નવરાત્રિથી પહેલા દેશભરમાં સોનું-ચાંદી રહ્યો ફ્લેટ, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનું રેટ

Gold Rate Today in India: આજે શુક્રવારે સોનાના ભાવ ફ્લેટ રહ્યા છે. દેશભરમાં પિતૃ-પક્ષ એટલે કે શ્રાદ્ધ આવતીકાલે શનિવારે સમાપ્ત થઈ રહ્યું છે અને ત્યારબાદ રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન સોનું, કાર, મકાન ખરીદવું શુભ માનવામાં આવે છે. એટલે કે, ગોલ્ડની કિંમતમાં ડિમાન્ડ વધવાને કારણે તેજી જોવા મળી શકે છે.

અપડેટેડ 02:32:50 PM Oct 13, 2023 પર
Story continues below Advertisement

Gold Rate Today in India: આજે શુક્રવારે સોનાના ભાવ ફ્લેટ રહ્યા છે. દેશભરમાં પિતૃ-પક્ષ એટલે કે શ્રાદ્ધ આવતીકાલે શનિવારે સમાપ્ત થઈ રહ્યું છે અને ત્યારબાદ રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિ દરમિયાન સોનું, કાર, મકાન ખરીદવું શુભ માનવામાં આવે છે. એટલે કે, ગોલ્ડની કિંમતમાં ડિમાન્ડ વધવાને કારણે તેજી જોવા મળી શકે છે. ગોલ્ડના 22 કેરેટ ગોલ્ડના ભાવ ક્રમશ 54,000 અને 59,000 રૂપિયાના ઉપર કારોબાર કરી રહ્યા છે. ચાંદીના રેટ 72,600 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

13 ઑક્ટોબર 2023એ ગ્લોડનું ભાવ

દિલ્હીમાં ગોલ્ડ રેટ


દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 54,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 59,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.

અમદાવાદમાં ગોલ્ડનું રેટ

દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 54,040 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 58,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચેન્નઈમાં ગોલ્ડનું રેટ

ચેન્નઈમાં 22 કેરેટ સોના 54,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 59,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશના મોટા શહેરોમાં 13 ઑક્ટોબર 2023એ આ રહ્યો સોનાના ભાવ

શહેર 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ 54,000 58,910
ગુરુગ્રામ 54,150 58,060
કોલકાતા 54,150 58,910
લખનઉ 54,150 58,060
બેંગ્લોર 54,000 58,910
જયપુર 54,150 58,960
પટણા 54,050 58,960
ભુવનેશ્વર 54,000 58,910
હૈદરાબાદ 54,000 58,910

આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ

સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 13, 2023 2:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.