Gold Rate Today in India: દેશના મોટાભાગના ઝવેરી બજારોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના રેટમાં ફેરફાર જોવા મળ્યો છે. 22 કેરેટ સોનામાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 150 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. દિલ્હી એનસીઆરમાં સોનાનો ભાવ 61,800 રૂપિયા પર કારોબાર થઈ રહ્યો છે. દિવાળી અને લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં તેજી આવી છે.
Gold Rate Today in India: દેશના મોટાભાગના ઝવેરી બજારોમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના રેટમાં ફેરફાર જોવા મળ્યો છે. 22 કેરેટ સોનામાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાની કિંમતમાં 150 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. દિલ્હી એનસીઆરમાં સોનાનો ભાવ 61,800 રૂપિયા પર કારોબાર થઈ રહ્યો છે. દિવાળી અને લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં તેજી આવી છે. ચાંદીનું ભાવ 75,000 રૂપિયા પર છે.
દેશના અન્ય શેહેરોની વાત કરે તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 56,550 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 61,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 4 નવેમ્બર 2023એ આ રહ્યો સોનાના ભાવ
શહેર
22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ
મુંબઈ
56,500
61,640
ગુરુગ્રામ
56,650
61,790
કોલકાતા
56,500
61,640
લખનઉ
56,650
61,790
બેંગ્લોર
56,500
61,640
જયપુર
56,650
61,790
પટણા
56,550
61,690
ભુવનેશ્વર
56,500
61,640
હૈદરાબાદ
56,500
61,640
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.