પ્રોપર્ટી ગુરુ: ઘર ખરીદતી વખતે તેમજ બાન્દવામાં પણ લિફ્ટ સેફ્ટીનું મહત્વ | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરુ: ઘર ખરીદતી વખતે તેમજ બાન્દવામાં પણ લિફ્ટ સેફ્ટીનું મહત્વ

અપડેટેડ 06:09:28 PM Sep 16, 2023 પર
Story continues below Advertisement

સ્પાર્ટન ફાયર ઇવેક્યુશન લિફ્ટના એમડી & ઇન્ડસ્ટ્રી એકસપર્ટ, ડૉ. વિક્રમ મહેતાના મતે -

જુલાઇ 2022થી 23 માળથી ઉંચી બિલ્ડિંગ્સમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફરજીયાત છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફાયરની સ્થિતી માટે ખાસ ડિઝાઇન થઇ છે. શોપરજીનાં 90 માળના બિલ્ડિંગમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ લગાડાઇ છે. મુંબઇમાં ઘણા નામી બિલ્ડર્સના પ્રોજેક્ટમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ છે. પાવર સપ્લાય ન હોય તો પણ અડધો કલાક ચાલી શકશે.

આગ, ધુમાડો લિફ્ટ નહી જાય તેવી ડિઝાઇન કરાય છે. વિઝન પેનલ દ્વારા ફલોરની એક્ટિવિટી જોઇ શકાશે. લિફ્ટમાંથી કમ્યુનિકેશન તેવા ફિચર્સ થઇ શકે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઇવેક્યુશન લિફટ માટે ચર્ચાઓ ચાલી રહી છે. ફાયર ફાઇટર્સને સમયસર પહોચવા માટે પણ ફાયર ઇવેક્યુશન લિફ્ટ મદદરૂપ છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટની સ્પીડ ખૂબ વધુ હોય શકે છે.


6 મહિનામાં 3000 આગના બનાવો બન્યા છે. આગની ઘટનામાં ફાયર ફાયટરને ઝડપથી આગના માળ પર પહોચવું જરૂરી છે. લિફ્ટ એકટમાં ફાયર લિફ્ટનો પણ સમાવેશ થવો જોઇએ. નેશનલ બિલ્ડિંગ કોર્ડમાં ફાયર લિફ્ટને ઉમેરવામાં આવશે. લિફ્ટ સારી કંપનીની હોવી ખૂબ જરૂરી છે. લિફ્ટની ક્વોલિટીમાં કોઇ બાંધછોડ ન કરવો જોઇએ.

લિફ્ટ સેફ્ટી & ઇવેક્યુશન એક્સપર્ટના ડૉ. દિપક મોંગાના મતે -

મહારાષ્ટ્રમાં 250 થી 300 લિફ્ટની દુર્ઘટના થતી હોય છે. મુંબઇના થાણામાં બની લિફટ તુટવાની દુર્ઘટના રહ્યા છે. લિફ્ટમાં યોગ્ય વાયરનો ઉપયોગ ન હતો થયો. લિફ્ટનું ટેસ્ટિંગ યોગ્ય રીતે થાય તે જરૂરી છે. મહારાષ્ટ્રમાં એકસલેટર અને લિફટ માટે કાયદો લાગુ કરવામાં આવ્યો છે. દરેક લિફ્ટમાં ફોર્મ A અને B હોવુ જોઇએ. દરેક 6 મહિનામાં લિફ્ટનું મેન્ટેનન્સ થવુ આવશ્યક છે. લિફ્ટને કારણે લગભગ 22000 લોકોના મૃત્યુ થયા છે.

2021માં ભારતમાં 1.6 મલિયન આગની દુર્ઘટના થઇ છે. 2022માં દિલ્હીમાં 82 લોકોના આગની દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. મુંબઇમાં 18000થી વધુ આગની દુર્ઘટના નોંધાઇ છે. મહારાષ્ટ્રમાં 17 મીટરથી ઉંચા ટાવરમાં ફાયર ઇવેક્યુશન લિફ્ટ ફરજીયાત કરાઇ છે. BIS રાષ્ટ્રીય લેવલ પર દુર્ઘટનામાં લિફ્ટના રોલ પર વિચાર કરી રહી છે. ફાયર ઇવેક્યુશન લિફ્ટ આગ લાગતા જ મેસેજ મોકલે છે. ફાયર ઇવેક્યુન લિફટનો ઉપયોગ આગ લાગી હોય ત્યારે પણ થઇ શકશે. ફાયર લિફ્ટમાં વિઝન પેનલ અપાય છે.

પ્રાઇવરી પાવર બંધ થવા છતા પણ લિફ્ટ કામ કરી શકશે. ફાયર ડિપોર્ટમેન્ટ માટે ફાયર ઇવેક્યુશન લિફ્ટ ખૂબ ઉપયોગી છે. દરેક લિફ્ટમાં ફોર્મ A અને B હોવુ જોઇએ. દરેક 6 મહિનામાં લિફ્ટનું મેન્ટેનન્સ થવુ આવશ્યક છે. લિફટ સેફ્ટી ઓડિટ દર 3 મહિને થવા જોઇએ. સરકારે લાયસન્સ એજન્સી માટેના નિયમો કડક કરવા જોઇએ. ફાયર સેફટીના સર્ટિફિકેટ PWD એટલે કે એનર્જી ડિપોર્ટમેન્ટથી લેવાના હોય છે. દેશમાં 10 રાજ્યોમાં જ લિફ્ટ માટેના કાયદાઓ લાગુ કરાયા છે.

ફાયર સેફટી લિફ્ટનો ઉપયોગ રેગ્લયુલર લિફ્ટ તરીકે પણ થઇ શકે છે. લિફ્ટનાં સેફટી ફિચર જાણી લેવા જરૂરી છે. લિફ્ટનું યોગ્ય સમયે મેન્ટેન્નસ થવું જરૂરી છે. લિફ્ટમાં અલાર્મ ચાલુ છે કે નહી ચેક કરતા રહેવુંલોકોએ લિફ્ટની સ્પીડ અને વજનના નિયમોને અનુસરવા છે. લિફ્ટની ક્વોલિટીમાં કોઇ બાંધછોડ કરવી ન જોઇએ. બોમ્બે લિફ્ટ એકટ મુજબ લિફ્ટની સમસ્યાથી કાયદાકીય કેસ થશે. લિફ્ટનાં મેન્યુફેક્ચર કરનાર સાથે સોસાયટી પર પણ કેસ થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2023 6:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.