2023નું વર્ષ કો-વર્કિંગ માટે ઘણુ સારૂ રહ્યું છે. સરકારે રિયલ એસ્ટેટને ઘણો સપોર્ટ કર્યો છે. ભારતના નાના શહેરોમાં ગ્રોથ સ્ટોરી શરૂ થઇ ચુકી છે. અમદાવાદ, શીલોગ જેવા શહેરોમાં કો વર્કિંગનો સારો ગ્રોથ છે. 53 મિલિયન SqFt જગ્યા કો-વર્કિંગએ ઓક્યુપાય કરી છે. માય બ્રાન્ચ 65 શહેરોમાં કાર્યરત છે. આવતા વર્ષમાં માય બ્રાન્ચ 100 શહેરોમાં કાર્યરત થશે. નોર્થઇસ્ટના દરેક શહેરમાં માય બ્રાન્ચની પ્રેઝન્ટ છે.
મોટી IT કંપની ફરી ઓફિસથી કામ કરવા લાગી છે. વર્ક ફ્રોમ ઓફિસને કારણે કો-વર્કિંગ સ્પેસની માગ વધી છે. વર્ક ક્લોઝ ટુ હોમનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. નાના શહેરોમાં કો-વર્કિંગ સ્પેસની માગ વધી છે. ટિયર-2, અને 3 શહેરોમાં કો-વર્કિંગ સ્પેસની માગ વધી છે. અમદાવાદ, લખનવ, નાગપુરમાં સારો ગ્રોથ દેખાયો છે.
કો-વર્કિંગ 0 કેપેક્સનો લાભ આપે છે. ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા સારી હોય ત્યા ઓફિસની માગ વધુ હોય છે. શહેરના મધ્યમાં રહી બિઝનેસની તક કો-વર્કિંગ દ્વારા મળી શકે છે. કો-વર્કિંગમાં એક સિટ પણ તમે લઇ શકો છો. નવા એન્ટોરપ્રિનિયર માટે કો-વર્કિંગ આર્શીવાદ છે. કો-વર્કિંગમાં કેફે તેમજ અન્ય સુવિધાનો લાભ પણ મળે છે.
સ્ટાર્ટ અપ માટે કો-વર્કિંગ સ્પેસ ફાયદાકારક રહે છે. હાલ રિયલ એસ્ટેટની ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે. નાના શહેરોમાં હવે ઘણી તકો બની રહી છે. નાના શહેરોમાં મોટી ઓફિસની ખૂબ સારી માગ છે. હૈદરાબાદ,કોઇમ્બતુર, લખનવ, નાગપુર, અમદાવાદમાં સારો ગ્રોથ છે. કો-વર્કિંગથી મલ્ટીપલ સિટીમાં પ્રેઝન્સ મળી શકે છે. AI ટેકનોલોજીના ઉપયોગનો ટ્રેન્ડ વધ્યો છે. કો વર્કિંગમાં પોતાનો વર્ક એરિયા અલગ અને બાકી સુવિધા શેર થશે.
કોમન સુવિધાઓ માટેનો ખર્ચ આ રીતે ઘટે છે. કોવિડ પછી કો-વર્કિંગના ફાયદા સમજાયા છે. સ્પેસની અવેબિલિટી એ કો-વર્કિંગના ગ્રોથ માટે ચેલન્જ છે. જો તમામ મંજૂરી સાથેની પ્રોપર્ટી હોય તો કો-વર્કિંગમાં ગ્રોથની મોટી તક છે. 2024માં કો વર્કિંગનો ગ્રોથ 2023 પણ સારો રહી શકે છે. હવે મોટા શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ કો-વર્કિંગની માગ છે. SEZમાં ઘણી મોટી જગ્યાની જરૂર છે. ગિફટ સિટી અને દિલ્હીના SEZની આસપાસ અમુક કો-વર્કિંગ છે. SEZમાં જો કો-વર્કિંગ આવે તો ગ્રોથ ઘણો સારો થશે.
ભારતમાં 2000થી વધુ કો-વર્કિંગ પ્લેયર્સ છે. મોટા કો-વર્કિંગ પ્લેયર્સ મોટી સ્પેસ ઓક્યુપાય કરશે. કો-વર્કિંગમાં મનેજ સ્પેસની માગ પણ વધી શકે છે. કો-વર્કિંગ કેપિટલ એક્સપેન્ડિચર ઘટાડે છે. પહેલા કો-વર્કિંગમાં સ્ટાર્ટ અપ અને નાની ઓફિસ જ આવતા હતા. વર્કે ફ્રોમ એનિવેર જેવા ટ્રેન્ડ આવતા કો-વર્કિંગનુ મહત્વ વધ્યું છે. IT, એન્ટરપ્રાઇઝ દ્વારા મોટી ડિમાન્ડ આવી રહી છે.