Today's Brokerage Calls| Paytm, આરતી ઈન્ડસ્ટ્રીઝ, દાલ્મિયા ભારત, ટેક મહિન્દ્રા, હિરો મોટો, ઇન્ડિયન હોટેલ્સ પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ -  Today's Brokerage Calls Brokerage Houses Advice on Paytm, Aarti Industries, Dalmia Bharat, Tech Mahindra, Hero Moto, Indian Hotels | Moneycontrol Gujarati
Get App

Today's Brokerage Calls| Paytm, આરતી ઈન્ડસ્ટ્રીઝ, દાલ્મિયા ભારત, ટેક મહિન્દ્રા, હિરો મોટો, ઇન્ડિયન હોટેલ્સ પર બ્રોકરેજ હાઉસિઝની સલાહ

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

અપડેટેડ 10:43:27 AM Mar 28, 2023 પર
Story continues below Advertisement

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Paytm પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ Paytm પર ઈકવલ વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹695 પ્રતિ શેરના નક્કી કર્યા છે.


આરતી ઈન્ડસ્ટ્રીઝ પર મૉર્ગન સ્ટેનલી

મૉર્ગન સ્ટેનલીએ આરતી ઈન્ડસ્ટ્રીઝ પર ઈકવલ વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹484 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે છેલ્લા 6 મહિનામાં ભાવ અંદાજ કરતા વધુ તૂટ્યા છે. શેરની કીંમત 20% ઘટી છે.

દાલ્મિયા ભારત પર CLSA

CLSA એ દાલ્મિયા ભારત પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2170 પ્રતિશેરના નક્કી કર્યા છે. રિફ્રેક્ટરી હિસ્સાનું વેચાણ Right Direction પર થઈ રહ્યું છે.

દાલ્મિયા ભારત પર સિટી

સિટી એ દાલ્મિયા ભારત પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2050 પ્રતિ શેરના નક્કી કર્યા છે.

ટેક મહિન્દ્રા પર સિટી

સિટી એ ટેક મહિન્દ્રા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1120 પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ખરાબ મેક્રો સ્થિતિમાં કંપનીનો વ્યૂ સચેત છે. મધ્ય ટર્મમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.

હિરો મોટો પર કોટક Instl Eq

કોટક Instl Eq એ હિરો મોટો પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2600 થી ઘટાડી ₹2400 પ્રતિ શેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે 2-વ્હીલર સેગમેન્ટમાં રિકવરી ધીમી રહેવાની આશંકા છે.એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં હોન્ડાની એન્ટ્રીથી કંપનીના માર્કેટ શેર નુકશાન શક્ય છે. સ્કૂટર અને પ્રીમિયમ બાઇક સેગમેન્ટમાં ટ્રેક્શન મેળવવામાં અસમર્થતા છે.

ઇન્ડિયન હોટેલ્સ પર UBS

UBS એ ઇન્ડિયન હોટેલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹400 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમણે કહ્યુ કે ડિમાન્ડ ધીમી પડવાથી મોમેન્ટ પર કોઈ અસર નહીં. Q4 માં પણ કિંમતો મજબૂત રહેવાની અપેક્ષા છે. H2FY24માં સ્થાનિક ARR 8-10% વધવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 28, 2023 10:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.