મોર્ગન સ્ટેનલીએ એસીસી પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Cantor On Adani Ent
કેન્ટોરે અદાણી એન્ટરપ્રાઈઝીસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4,368 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એરપોટ્સ, રોડ અને ન્યૂ એનર્જી ઇકો સિસ્ટમથી સપોર્ટ મળ્યો છે.
MS On IGL
મોર્ગન સ્ટેનલીએ આઈજીએલ પર ઈક્વલવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 413 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિમાન્ડ ગ્રોથમાં નરમાશ દેખાય રહ્યો છે. આગળ તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 25 માં ગ્લોબલ ગેસ ગ્લુટથી સપોર્ટ મળી શકે છે.
MS On Cyient
મોર્ગન સ્ટેનલીએ સાયન્ટ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિન ગાઈડેન્સને જોતા Q4 માં સ્થિરતા જોવા મળી શકે છે.
HSBC On Cyient
એચએસબીસીએ સાયન્ટ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,545 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોમ્યુનિકેશન્સ વર્ટિકલ બોટમિંગ આઉટ થતા પોઝિટીવિટી રહેશે.
HSBC On Rallis
એચએસબીસીએ રેલિસ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 FY24નાં પરિણામ અનુમાન કરતા નબળા રહ્યા છે. એક્સપોર્ટમાં નરમાશના કારણે સ્થાનિક બિઝનેસમાં નરમાશ જોવા મળી.
Jefferies On CONCOR
જેફરીઝે કોનકોર પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,101 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 EBITDA અનુમાન કરતા 5% નીચે રહ્યા છે. સ્થાનિક વોલ્યુમ પર ભાવ વધારાની અસર રહી.
Kotak Instl Eq On Yes Bank
કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે વેચાણાના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 19 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓછા પ્રોવિજનથી પરિણામ પર અસર રહેશે. ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે NIM 10 bps વધ્યા.
Jefferies On Syngene
જેફરીઝે સિન્જીન પર હોલ્ડના રેટિંગ વધાર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 770 રૂપિયા થી ઘટાડીને 690 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 અનુમાન કરતા નબળું રહ્યું છે. US બાયોટેક સેગ્મેન્ટમાં ફંડ ઘટાડ્યું.
MS On ACC
મોર્ગન સ્ટેનલીએ એસીસી પર ઈક્વલ વેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,400 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત વોલ્યુમ અને સારા કોસ્ટ કન્ટ્રોલના કારણે EBITDA વધ્યા. વર્ષ દર વર્ષના ધોરણે કુલ વોલ્યુમ 8.9 mtથી વધ્યો.
HSBC On PVR-INOX
એચએસબીસીએ પીવીઆર-આઈનોક્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,140 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2023નું વર્ષ વોલેટાલિટી ભર્યું રહ્યું. બોક્સ ઓફિસ ફ્લક્ચ્યુએશન અને ઓછા એડમિટના કારણે ચિંતા થઈ.
MS On SBI Life
મોર્ગન સ્ટેનલીએ એસબીઆઈ લાઈફ પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,770 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના ધોરણે કંપનીના VNB 11% વધ્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)