BPCL ના પરિણામની બાદ જાણો બ્રોકરેજ હાઉસિઝે સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા | Moneycontrol Gujarati
Get App

BPCL ના પરિણામની બાદ જાણો બ્રોકરેજ હાઉસિઝે સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

મૉર્ગન સ્ટેનલીએ બીપીસીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 425 રૂપિયા/શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેંટ કૉલ મજબૂત ડિમાંડ ગ્રોથ અને બજાર ભાગીદારી વધારવા પર કેંદ્રિત છે.

અપડેટેડ 10:59:24 AM Jul 28, 2023 પર
Story continues below Advertisement
નોમુરાએ બીપીસીએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમમે તેના પર લક્ષ્ય 455 રૂપિયા/શેર નક્કી કર્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) ના 30 જુન 2023 ના સમાપ્ત થયેલ પહેલા ક્વાર્ટરમાં કંસોલીડેટેડ નેટ પ્રૉફિટ હાયર માર્કેટિંગની વચ્ચે 10551 કરોડ રૂપિયા પર રહ્યા છે. જો કે તેના 8960 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. પહેલા ક્વાર્ટરમાં બીપીસીએલની આવક 1.12 લાખ કરોડ રૂપિયા રહી છે. જો કે તેના 1.08 લાખ કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. બીપીસીએલના એબિટડા માર્જિન 14 ટકા રહ્યા. જ્યારે તેનો 12.9 ટકા રહેવાનો અંદાજ લગાવામાં આવ્યો હતો. આ સમયમાં કંપનીના એબિટડા 15809.7 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે તેના 13,814 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. હવે બ્રોકરેજ ફર્મોએ આ સ્ટૉક પર ટ્રેડિંગ માટે અલગ-અલગ રેટિંગ જાહેર કર્યા છે.

    Brokerage ON BPCL

    Nomura On BPCL


    નોમુરાએ બીપીસીએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમમે તેના પર લક્ષ્ય 455 રૂપિયા/શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1FY24 માં કંપની અત્યાર સુધીના સૌથી મજબૂત ક્વાર્ટર એબિટડા દર્જ કરવામાં આવ્યો. રિફાઈનિંગ આઉટલુક સારૂ રહી શકે છે. પહેલા ક્વાર્ટરમાં માર્કેટિંગ માર્જિનમાં વધારો અને મજબૂત રિફાઈનિંગ માર્જિનથી રિઝલ્ટ પ્રભાવિત થયા. રિફાઈનિંગ આઉટલુક મજબૂત બનેલા છે. માર્કેટિંગ થીસિસ લુપ્ત થઈ રહી છે.

    Morgan Stanley On BPCL

    મૉર્ગન સ્ટેનલીએ બીપીસીએલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના શેરનું લક્ષ્ય 425 રૂપિયા/શેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેંટ કૉલ મજબૂત ડિમાંડ ગ્રોથ અને બજાર ભાગીદારી વધારવા પર કેંદ્રિત છે. મેનેજમેંટે વૈકલ્પિક ઈંઘણ, રાઈટ્સ ઈશ્યૂ, કેપેક્સ પર પ્રગતિ અને આઉટલુક પર ફોક્સ કર્યો છે. મેનેજમેંટે બેલેંસશીટ લીવરેજ, ઈંધણ મૂલ્યમાં કપાત અને રિફાઈનિંગ માર્જિન પર ફોક્સ કર્યો છે. બીપીસીએલના મુખ્ય એબિટડા અને અર્નિંગ ક્રમશ: 34% અને 32% વધ્યો. નાણાકીય વર્ષ 2024 માટે કેશ ફ્લો હવે કોવિડના પહેલા સ્તર પર પરત કરવામાં આવ્યા છે.

    Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

    Jefferies On BPCL

    જેફરીઝે બીપીસીએલ પર રેટિંગને ઘટાડતા હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય 425 રૂપિયા નક્કી કર્યો છે. તેમનું કહેવુ છે કે રિફાઈનિંગ અને માર્કેટિંગમાં મજબૂત પ્રદર્શનથી એબિટડા અનુમાનથી સારા રહ્યા. રશિયા કાચા તેલ પર સીમિત છૂટની સાથે કમાણીની ગતિ નકારાત્મક થઈ ગઈ. નફો સમાન્ય થવા અને કેપેક્સ વધવાથી નાણાકીય વર્ષ 2025 ની બાદ શુદ્ઘ ઋણ વધશે.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 28, 2023 10:59 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.