Today's Broker's Top Picks: બ્રિટાનિયા, નેસ્લે, ટાટા કેમિકલ્સ, જેબી કેમિકલ્સ, યુનો મિન્ડા, એચડીએફસી બેંક, ઈન્ફોસિસ, ટ્રેંટ છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3675 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ ટોપલાઈન રહ્યા છે. માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બ્રિટાનિયા પર MS
મોર્ગન સ્ટેનલીએ બ્રિટાનિયા પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5243 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં વોલ્યુમ ગ્રોથ 5.5% પર રહ્યો. ક્વાર્ટર દરમિયાન મેનેજમેન્ટે 2-2.5% ભાવમાં ઘટાડો કર્યો. મેનેજમેન્ટનું હાઇ-સિંગલ-ડિજિટથી લો-ડબલ-ડિજિટ વોલ્યુમ ગ્રોથ પર ફોકસ રહેશે.
નેસ્લે પર MS
મોર્ગન સ્ટેનલીએ નેસ્લે પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1981 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં કંપનીના પરિણામ અનુમાનથી ઓછા રહ્યા. મિલ્ક પ્રોડક્ટમાં ડબલ-ડિજિટ ગ્રોથ રહયો. Nutrition બિઝનેસ પોઝિટીવ રહ્યો છે. મજબૂત કિંમત અને કોમોડિટી ડિફ્લેશનથી માર્જિન બીટ કર્યા.
નેસ્લે પર જેફરિઝ
જેફરિઝે નેસ્લે પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2475 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યું. Q4માં વોલ્યુમ ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા છે. પ્રોડક્ટના ભાવમાં વધારાથી આવક ગ્રોથને સપોર્ટ મળશે.
ટાટા કેમિકલ્સ પર HSBC
એચએસબીસીએ ટાટા કેમિકલ્સ પર રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1140 રૂપિયાથી ઘટાડી 860 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સોડા એશ ફંડામેન્ટલ્સ નબળા રહ્યા જેની અસર માર્જિન પર રહી. માર્કેટ પોઝિશનિંગ, FCF જનરેશન અને ક્ષમતા વિસ્તરણ યોજના મજબૂત રહી છે.
JB કેમિકલ્સ પર જેફરિઝ
જેફરિઝે જેબી કેમિકલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3FY24 સેલ્સ,EBITDA, નફો ઈન-લાઈન રહ્યો છે. તેના પર વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક બિઝનેસ ગ્રોથ 14% રહ્યો. વર્ષના આધાર પર CDMO સેલ્સમાં 7%નો ઘટાડો આવ્યો છે. FY25 માટે માર્જિન ગાઈડન્સ 25-27% રહેવાનો અંદાજ છે.
UNO મિન્ડા પર મેક્વાયરી
મેક્વાયરીએ યુનો મિન્ડા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 679 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક ઈન-લાઈન રહી. આગળ તેમણે કહ્યુ કે EBITDA 12% અને નફો 19% વધ્યો. EBITDA માર્જિનમાં ઘટાડો નોંધાયો.
HDFC બેન્ક પર UBS
યુબીએસ એ એચડીએફસી બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એસેટ ક્વોલિટી, પ્રોફિટેબલ બિઝનેસ અને માર્કેટ શેર ગેઇન્સ પર સતત ફોકસ રહેશે.
ઈન્ફોસિસ પર સિટી
સિટીએ ઈન્ફોસિસ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1685 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેન્જમેન્ટની એપ્રિલ અર્નિંગ કૉલમાં આઉટલુક પર વધુ સ્પષ્ટતા છે. મેન્જમેન્ટની ગ્રોથ અને માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે.
ટ્રેન્ટ પર MS
મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3675 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ ટોપલાઈન રહ્યા છે. માર્જિનમાં સુધારો જોવા મળ્યો છે.
ટ્રેન્ટ પર જેફરિઝ
જેફરિઝે ટ્રેન્ટ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 3500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પરિણામ અનુમાનથી સારા રહ્યા અને Surprise કર્યા. આવક ગ્રોથ મજબૂત રહી. Eps વધાવાની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.