Today's Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, એશિયન પેંટ્સ, ગ્રાસિમ, ગેલ, એલએન્ડટી, ઈન્ડસ ટાવર છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એલએન્ડટી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4360 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની પોતાનો અને બધા જ ઓર્ડર ઈનફ્લો પૂરા કરશે. મોટા ઓર્ડરમાં L&T પરના બે પ્લેટફોર્મનો સમાવેશ થશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફાઈનાન્શિયલ્સ પર HSBC
એચએસબીસીએ ફાઈનાન્શિયલ્સ પર જાન્યુઆરી 2024માં કુલ ક્રેડિટ કાર્ડ ખર્ચ ઈન્ડસ્ટ્રી માટે વર્ષ દર વર્ષના ધોરણે 30% વધ્યો. તેમનું કહેવુ છે કે ઈન્ડસ્ટ્રી માટે કાર્ડ્સ-ઇન-ફોર્સમાં 21% વાર્ષિક વધારો થયો. કમર્શિયલ કાર્ડ પર ડેટા ખર્ચ 15% ઘટ્યો. 10MFY24માં ટોપના ત્રણ કાર્ડએ ક્રેડિટ કાર્ડ ખર્ચ અને કાર્ડ-ઇન-ફોર્સ બન્નેમાં માર્કેટ શેર ગુમાવ્યો.
OMCs પર MS
મોર્ગન સ્ટેનલીએ ઓએમસીએસ એ $20/bbl ની નજીક ગેસોલિન અને ડીઝલ માર્જિન સાથે કંપનીના માર્જિન મજબૂત રહેવાનો અંદાજ છે. ટ્રાન્સપોર્ટ ફ્યુલની માંગ હજુ પણ પૉઝિટીવ છે. HPCL અને BPCL ટોપ પીક પર છે.
પેન્ટ્સ પર મેક્વાયરી
મેક્વાયરીએ પેંટ્સ પર એશિયન પેન્ટ માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રાસિમનું ઉત્પાદન ક્વાલિટી પર ડિસ્ટ્રીબ્યુશન પર ફોકસ છે. ગ્રાસિમનું ડીપર કોન્ટ્રાક્ટર/પેઈન્ટર કનેક્ટ પર ફોકસ છે. કંપનીનું 3 વર્ષમાં 1,000 કરોડ રૂપિયા નેટ વેચાણનો લક્ષ્ય છે. નાની કંપનીઓમાં બર્જર પેન્ટ્સ ટોપ પીક પર છે.
એશિયન પેન્ટ્સ પર CLSA
સીએલએસએ એ એશિયન પેંટ્સ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી વેચાણનું કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3215 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 2425 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Competitive વધવાની અસર બિઝનેસ પર જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 25/26 માટે અનુમાન 8/10% ઘટવાનો અંદાજ છે.
એશિયન પેન્ટ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે એશિયન પેંટ્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3300 રૂપિયા પ્રતિશેરથી ઘટાડી 2850 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 25/26 માટે EPS 5.2%/10.9% ઘટવાનો અંદાજ છે.
ગ્રાસિમ પર સિટી
સિટીએ ગ્રાસિમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો નાણાકીય વર્ષ 25ના અંત સુધીમાં Pan-India બનવાનો પ્લાન છે. કંપનીએ 3 પ્લાન્ટ શરૂ કર્યા છે. 1,332 mlpaએ ઉપરાંત 500 mlpaએ ઉમેરવાની યોજનાઓ સાથે પેઈન્ટ્સ બિઝનેસ લોન્ચ કર્યો. કંપનીએ વિભિન્ન પ્રોડક્ટ્સ સાથે Competition વધારી છે.
GAIL પર JP મૉર્ગન
JP મૉર્ગને ગેલ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 175 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
L&T પર CLSA
સીએલએસએ એલએન્ડટી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4360 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપની પોતાનો અને બધા જ ઓર્ડર ઈનફ્લો પૂરા કરશે. મોટા ઓર્ડરમાં L&T પરના બે પ્લેટફોર્મનો સમાવેશ થશે.
ઈન્ડસ ટાવર પર BofA Sec
બીઓફએફએ સિક્યોરિટીઝે ઈન્ડસ ટાવર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 280 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.