Today's Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, બીએચઈએલ, આઈશર મોટર્સ, ગુજરાત પીપાવાવ, ઈન્ફોએજ, હિંડાલ્કો, ફિનિક્સ મિલ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ ગુજરાત પીપાવાવ પર રેટિંગ ડાઉનગ્રેડથી રિડ્યુસ કર્યું, તેમણે તેના પર લક્ષ્યાંક 140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 12% પર રહ્યો. Q4માં આઉટલુક પડકારજનક રહી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફાઈનાન્શિયલ્સ પર HSBC
એચએસબીસીએ સસ્તા વેલ્યુશન હોવા છતાં ગ્રાહકો ભારતીય ફાઈનાન્શિયલ પર નેગેટિવ અસર દેખાય છે. નજીકના ગાળાના ટ્રિગર્સના અભાવને કારણે ગ્રાહકો નેગેટિવ છે. FAQs લિક્વિડિટી ટાઈટનેસ, લોન ગ્રોથ આઉટલુક, માર્જિન કમ્પ્રેશનની આસપાસ રહ્યા.
BHEL પર CLSA
સીએલએસએ એ બીએચઈએલ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 135 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં માર્જિન અન્ય ક્વાર્ટરની સરખામણીએ નબળા રહ્યા. મોટા થર્મલ ઓર્ડરને શરૂ કરવામાં સમય લાગી શકે છે.
આઈશર મોટર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ આઈશર મોટર્સ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3209 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પરિણામ મોટાભાગે ઈન-લાઈન રહ્યા. ધીમા ગ્રોથ અને કોમ્પિટિશનના પ્રેસરને કારણે રેટિંગ ઘટાડ્યુ.
આઈશર મોટર્સ પર જેફરિઝ
જેફરિઝે આઈશર મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં નફો અને EBITDAમાં 27-34% નો ગ્રોથ છે. EIM સ્ટોક જાન્યુઆરી 2023 થી નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 35% પાછળ છે. હાર્લી એન્ડ ટ્રાયમ્ફ લોન્ચથી કંપની પર અસર છે. 2w ડિમાન્ડ રિકવરી અને પ્રીમિયમાઇઝેશનના સંભવિત ટેઇલવિન્ડ્સથી ફાયદો થશે.
આઈશર મોટર્સ પર નોમુરા
નોમુરાએ આઈશર મોટર્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3769 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ ઈન-લાઈન રહ્યા. ધીમા રિટેલ વેચાણ અને કોમ્પિટિશન વધવાની અસર FY25માં જોવા મળી શકે છે. FY24-26 RE વોલ્યુમ 9.19 લાખ પર યથાવત્ રહેશે. EBITDA માર્જિન 26.4-26.9% વચ્ચે રહેવાનો અંદાજ છે.
ગુજરાત પીપાવાવ પર HSBC
એચએસબીસીએ ગુજરાત પીપાવાવ પર રેટિંગ ડાઉનગ્રેડથી રિડ્યુસ કર્યું, તેમણે તેના પર લક્ષ્યાંક 140 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે 12% પર રહ્યો. Q4માં આઉટલુક પડકારજનક રહી શકે છે.
ઈન્ફો એજ પર નોમુરા
નોમુરાએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
સન્સેરા એન્જિનિયરીંગ પર નોમુરા
નોમુરાએ સન્સેરા એન્જિનિયરીંગ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1342 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
હિન્ડાલ્કો પર મેક્વાયરી
મેક્વાયરીએ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 570 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોપર અને એલ્યુમિનિયમ સેગમેન્ટના EBITDA મજબૂત છે. વર્ષ દર વર્ષના ધોરણે કોપર EBITDA ગ્રોથ 20% રહ્યો. કંપની પાસે .ઈન્ડિયા બિઝનેસ માટે નેટ કેશ બેલેન્સ છે. ડાઉનસ્ટ્રીમ અને એલ્યુમિના વિસ્તરણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા પર ફોકસ રહેશે.
ફિનિક્સ મિલ્સ પર JP મૉર્ગન
JP મૉર્ગને ફિનિક્સ મિલ્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 2600 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
અદાણી એન્ટ પર જેફરિઝ
જેફરિઝે અદાણી એન્ટ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3800 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો ભારતમાં અગ્રણી બિઝનેસ ઇન્ક્યુબેટર છે. એરપોર્ટ અને ગ્રીન હાઇડ્રોજનના નવા બિઝનેસથી સારા ગ્રોથની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)