બ્રોકરેજથી જાણો એચયુએલ પર શું છે રોકાણની રણનીતિ | Moneycontrol Gujarati
Get App

બ્રોકરેજથી જાણો એચયુએલ પર શું છે રોકાણની રણનીતિ

ગોલ્ડમેન સૅક્સે HUL પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં વોલ્યુમ અને માર્જિનમાં સુધારો જોવા મળ્યો. નજીકના ગાળામાં હોમ કેર વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે.

અપડેટેડ 11:19:07 AM Sep 12, 2023 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
     
     
    live
    Volume
    Todays L/H
    More

    સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

    HUL પર નોમુરા

    નોમુરાએ HUL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24 માટે એનીમિક ડિમાન્ડ છે, GPM સુધારો આવવાની અપેક્ષા છે. પરંતુ OPM માં નરમાશ રહેવાની અપેક્ષા છે. માગ યથાવત્ રહેવાની અને સુધારા મર્યાદિત રહેવાથી પરિણામ નબળા જાહેર થઈ શકે છે. EBITDA ગ્રોથમાં નરમાશ જોવા મળી શકે છે. વર્ષ દર વર્ષના ધોરણે Q2FY24માં માગ વધવાની અપેક્ષા, વોલ્યુમ ગ્રોથ સિંગલ ડિજિટ રહી શકે છે.


    HUL પર ગોલ્ડમેન સૅક્સ

    ગોલ્ડમેન સૅક્સે HUL પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2725 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં વોલ્યુમ અને માર્જિનમાં સુધારો જોવા મળ્યો. નજીકના ગાળામાં હોમ કેર વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 24/25/26 માં EPS 1-2% વચ્ચે રહેવાની ધારણા છે. વોલ્યુમ અને માર્જિનમાં ધીરે-ધીરે રિકવરીની અપેક્ષા છે.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    HUL પર મેક્વાયરી

    મેક્વાયરીએ HUL પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2950 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY24 માટે વર્ષ દર વર્ષના ધોરણે નફો 7% રહેવાની અપેક્ષા છે. વર્ષ દર વર્ષના ધોરણે EBITDA ગ્રોથ 3% રહેવાની ધારણા છે. EBITDA માર્જિનમાં પણ સુધારો આવવાની અપેક્ષા છે.

    HUL પર UBS

    યુબીએસએ HUL પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2860 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Regional બ્રાન્ડ્સના ગ્રોથથી માર્કેટ શેર્સમાં ઉછાળો છે. HUL વોલ્યુમ જાળવી રાખવા માટે ભાવમાં ઘટાડો યથાવત્ છે. નજીકના ગાળામાં વોલ્યુમ રિકવરીની અપેક્ષા છે.

    ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

    MoneyControl News

    MoneyControl News

    First Published: Sep 12, 2023 11:19 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.